Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સૂત્રાર્થ–સ્ત્રીના સંપર્કથી જનિત પૂર્વોક્ત પરિણામે આત્માને માટે હિતાવહ નથી, પરંતુ ભયાવહ જ છે. તેથી સાધુએ પોતાના આત્માનું સંગેપન (નિ) કરવું જોઈએ. તેણે પિતાના હાથથી સ્ત્રીને સ્પર્શ પણ કરે નહીં અને સ્ત્રી જાતિ પશુને સપર્શ પણ કરે નહીં. ૨૦
ટીકાર્થ-પૂર્વોક્ત સ્ત્રી પરિચય આદિ નરક દુર્ગતિઓનું કારણ બને છે, તેથી તેને આત્માને માટે ભયપ્રદ કહ્યા છે. સ્ત્રીઓની સાથે સંબંધ પાપ કર્મોમાં કારણભૂત બને છે અને આત્મહિતને ઘાતક થઈ પડે છે. આ પ્રકારને વિચાર કરીને આત્માને નિરાધ કરીને આત્માને સંયમમાં રાખવા જોઈએ. સ્ત્રીસંપર્ક આત્માનું અહિત કરનારે છે, એવું પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરીને આત્માને સન્માર્ગે વાળ જોઈએ. આમહિત ચાહતા સાધુએ સ્ત્રીના સ્પર્શને પરિત્યાગ કરવો જોઈએ
તાત્પર્ય એ છે કે મુનિએ મનુષ્ય સ્ત્રી અથવા પશુ સ્ત્રીના સહવાસ આદિન સર્વથાત્યાગ કરવો જોઈએ તેણે પિતાના હાથ વડે સ્ત્રી અથવા પશુને કદી સ્પર્શ કરવો જોઈએ. નહીં. ર૦
શબ્દાર્થ––“નાળી-જ્ઞા' જ્ઞાની પુરૂષ “શુવિહુસે-સુવિશુદ્ધ સુવિ. શુદ્ધ વેશ્યાવાળા અને બહાથી-મેધાવી’ મર્યાદામાં રહીને “
પરિચ વનgકવિ વર્ષ” અન્યની ક્રિયા-સ્ત્રી, પુત્રની સેવાદિને ત્યાગ કરે “મારા વાત #of-મના વારા રજાન' મન, વચન અને કાયથી “સવારે જળ-સર્વ રોડના શીત ઉષ્ણ વગેરે બધા જ સ્પર્શોને સહન કરે છે, એજ અનગાર સાધુ છે. ૨૧
સૂત્રાર્થ– જ્ઞાનવાન, અત્યંત વિશુદ્ધ વેશ્યાવાળા અને મેધાવી સાધુએ પરક્રિયાને (અન્યની કરાતી પરિચય આદિન) મનવચનકાયથી ત્યાગ કરે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૪૯