Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છે, ત્યાં નારકે ચિરકાળ સુધી વિષ્ઠાનું ભક્ષણ અને મૂત્રનું પાન કર્યા કરે છે. પરમાધમિકે દ્વારા અથવા પરસ્પરના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કીડાઓ ત્યાં તેમને કરડયા કરે છે. આગમમાં પણ એવું કહ્યું છે કે- છેદી અને સાતમી નરકભૂમિમાં નારક ઘણું જ મોટા મોટા “રક્તકુષ્ણુનાં પની વિકિયા કરે છે. તેઓ એક બીજાના શરીરનું ઉપવનન (ભક્ષણ) કરતા રહે છે. ૨૦ળા
શબ્દાર્થ–સા-લા' સર્વકાલ “#તિર્થ પુન ઘન્મ કુરતં પુનર્વથાનમ્', નારકી ને રહેવાનું સંપૂર્ણ સ્થાન ઉષ્ણ હોય છે. “જોવળીચં-ઢોરનીd અને તે સ્થાન નિધત નિકાચિત કર્મ દ્વારા નારકી છને પ્રાપ્ત થયેલ છે. અતિદુરસ્વધર્મ-અતિદુ:ણધર્મ' અતિ વધારે દુઃખ દેવું જ જેમનો ધર્મ–રવભાવ છે યંદૂકુ-પ્રદૂષ' કુંભ વિશેષમાં “જિલ્લg-ક્ષિણ’ નાંખીને હું વિજ્ઞ-હું વિદ્ય' તેમના શરીરને ભેદીને “-તર' તેમનું “સીહં-શી માથામાં “વૈળ વૈધેર” કાણું કરીને “અમિતાવચંતિ-મતાત્તિ ’ પીડા પહોંચાડે છે. ૨૧
સૂત્રાર્થ –નારકને જ્યાં રહેવાનું હોય છે તે સંપૂર્ણ સ્થાન સદા ઉષ્ણતાવાળું હોય છે, તેમને નિધત્ત અને નિકાચિત કર્મો દ્વારા તે સ્થાનની પ્રાપ્તિ થાય છે. તે સ્થાન સ્વાભાવિક રીતે જ અત્યન્ત દુખપ્રદ છે. ત્યાં ઉત્પન્ન થયેલા નારકેના શરીરને કંદ નામની કુંભમાં નાખી દઈને તથા તેમના મસ્તકને વીધી પરમાધામિક અસુરો તેમને ખૂબ જ યાતનાઓ આપે છે. ૨૧
ટીકાર્થ—નારને રહેવાનું સંપૂર્ણ સ્થાન સદા ઉષ્ણ હોય છે, નિધત્ત અને નિકાચિત અવસ્થાના સદૂભાવવાળાં કર્મોને કારણે તેમને આ સ્થાન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૭૩