Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જ્ઞાન, દર્શીન અને શીલમાં સશ્રેષ્ઠ છે, કારણ કે તેઓ કેવળજ્ઞાની, યથાખ્યાત ચારિત્રવાન્ અને કેવળ દર્શોનવાન છે.
તાત્પય એ છે કે દેવકુરુ ક્ષેત્રમાં ઉત્પન્ન થતુ. શાલ્મલી વૃક્ષ દેવાનુ ક્રીડાસ્થાન હેાવાને કારણે જેમ સમસ્ત ક્ષેમાં શ્રેષ્ઠ ગણાય છે અને એજ કારણે જેમ નન્દનવનને સઘળાં વનામાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે, એજ પ્રમાણે જ્ઞાન, દર્શીન અને શીલમાં ભગવાન મહાવીરને સ શ્રેષ્ઠ માનવામાં આવે છે। ૧૮૫ ‘થનિયં’ ઈત્યાદિ
તથા
શબ્દા સાળ—શાનાં' શબ્દોમાં ‘નિયં—તનિતમ્’ મેઘ ગર્જના ‘અનુત્તરે-અનુત્તરમ્' જેમ સર્વ શ્રેષ્ઠ છે. તથા ‘તારાળ-તારાળાં' તારામાં ‘મહાશુમારે સંતો-મહાનુમાવઃ પન્દ્ર:' જેમ મહાનુભાવ ચંદ્રમા શ્રેષ્ઠ છે બંધેલ ચંળ સેકુમાર-વેણુ સનમ શ્રોઝમાદ:'ગંધામાં જેમ ચ'દનના ગન્ય શ્રેષ્ઠ છે ‘વ વર્’એજ પ્રમાણે ‘મુળીř-મુનીનાં' મુનિયામાં ‘અર્િ નમાનું “ગપ્રતિજ્ઞામાğ:' કામના રહિત એવા ભગવાન્ મહાવીર સ્વામી ને શ્રેષ્ઠકહેવામાં આવે છે. ! ૧૯
સૂત્રા—જેમ સમસ્ત શબ્દોમાં મેઘગર્જનાને ઉત્તમ માનવામા આવે છે, જેમ નક્ષત્રોમાં મહાનુભાવ પ્રકાશવાળા ચન્દ્રમાને સર્વોત્તમ માનવામાં આવે છે, જેમ સમસ્ત સુગન્ધયુક્ત દ્રબ્યામાં ચન્હન (ગાશી) અથવા મલયજ (મલય પર્વતમાં ઉત્પન્ન થતા ચન્દન) ને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, એજ પ્રમાણે સમસ્ત મુનિએમાં અપ્રતિજ્ઞ મહાવીરને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે, એટલે કે મહાવીર પ્રભુ કદી પ્રતિજ્ઞા કરતા નહીં, આચારાંગમાં સાધુને પ્રતિજ્ઞા કરવાના નિષેધ કરવામાં આવેલ છે. ૫૧૯લા
તથા
ટીકા—જેમ વીણા, મૃદંગ, શ ́ખ, આદિ વાદ્યોના અવાજ કરતાં મેઘાની ગર્જનાના અવાજને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જેમ સમસ્ત તારાઓ, નક્ષત્રો અને ગ્રહેામાં ચન્દ્રમાને સૌથી વધારે મહાનુભાવ કહેવામાં આવે છે (કારણ કે ચન્દ્રમા સમસ્ત જનાના ચિત્તતે આહૂલાદ દાયક લાગે છે સૌથી વધારે ઉદ્યોતમય છે), તથા જેમ કેષ્ઠ, પુટ આદિ સુગન્ધયુક્ત દ્રખ્યામાં ચન્હનને પ્રધાન (ઉત્તમ) કહેવામાં આવે છે, કહ્યુ પણ છે કે ‘મયે નાયમાના ચે' ઈત્યાદિ
મલય પત પર જે કંઈ પણ ઉત્પન્ન થાય છે, એજ ચન્દન અની જાય છે. શેશીષ ચન્દન તેની ઉત્તમ જાતિને કારણે સત્ર વખણાય છે’, ૧૫ એજ પ્રમાણે સમસ્ત મુનિઓમાં, આ લાક અને પરલેાક સંખ‘ધી પ્રતિજ્ઞા (આકાંક્ષા) શ્રી રહિત મહાવીર પ્રભુને સશ્રેષ્ઠ કહેવામાં આવે છે.૧૯ા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૩૪