Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“મારૂં મિન્નતિ ઈત્યાદિ
શબ્દાર્થ–“મારૂ મન્નતિ-ર્મ બ્રિાન્ત’ લલેતી વનસ્પતિનું છેદન કરવાવાળે જીવ ગર્ભમાં જ મરી જાય છે. “ગુચા ગુથાણા-કૂદત્તોડગુવત’ તથા કોઈ સ્પષ્ટ બેલવાની અવસ્થામાં અને કોઈ અસ્પષ્ટ બોલવાની આવસ્થામાં જ મરી જાય છે. “જરે – નર' તથા બીજા પુરૂષ “તિer મારા-વંરિવાઃ મru: પાંચ શિખાવાળા-અર્થાતુ ખાલ્ય અવસ્થામાં જ મરી જાય છે. “જુવાળના મક્ષિકા ચ-જુવારઃ મધ્યમાઃ સ્થવિર કે યુવાન થઈને તથા કેઈ અધિ ઉમરવાળા થઈને અને કઈ વૃદ્ધ બનીને મરી જાય છે. “મારા પછીના તે રચંતિ-: પ્રસ્ત્રીના તે સ્થાન્તિ’ આ રીતે બી વિગેરેને નાશ કરવાવાળા પ્રાણી બધી જ અવસ્થામાં આયુષ્ય ક્ષીણ થાય ત્યારે પોતાના શરીરને છોડી દે છે. ૧૦
સૂત્રાર્થ–-જે પુરુષ વનસ્પતિકાયની વિરાધના કરે છે, તેમાંથી કોઈ પરભવમા ગર્ભમાં જ મરી જાય છે, કઈ તતડું બોલવાની અવસ્થામા મરી જાય છે, કોઈ સ્પષ્ટ બેલવાની અવસ્થામાં મરી જાય છે, કોઈ કુમારાવસ્થામાં મરી જાય છે, કોઈ યુવાવસ્થામાં, તો કઈ પ્રૌઢાવસ્થામાં અને કેઈ સ્થવિર અવસ્થામાં મરી જાય છે. એટલે કે કઈ પણ અવસ્થામાં તેમને મરવું તે પડે છે. ૧૦
ટીકાર્ચ-વનસ્પતિકાયની વિરાધના કરનારને કેવું ફળ ભોગવવું પડે છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે-હે શિષ્ય ! જે મનુષ્ય વનસ્પતિ ની વિરાધના કરે છે, તે અનિયત આયુવાળો હોય છે, અથવા અકાળ મૃત્યુ પણ પામે છે. વનસ્પતિજીવને ઘાત કરનારા કોઈ કોઈ જ તો ઘણાં ખરાં જન્મમાં ગર્ભાવસ્થામાં જ મરણ પામે છે. એટલે કે કલ. બુ ખુદ માંસપેશી કે ગર્ભ અવસ્થામાં જ મરણ પામે છે. એટલે કે તેઓ ગર્ભમાંથી બહાર તો નીકળી જ શકતા નથી. એવાં કઈ કઈ જીવો જે ગર્ભમાંથી બહાર નીદળે છે, તે અપષ્ટ ઉચ્ચારણ કરવાની (તેતડી ભાષા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૨૬૪