Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તદન કુશીલ જ સમજ જોઈએ. સાધુઓએ એવું કમ કદી કરવું જોઈએ નહીં.
વળી અન્નને માટે (ઉપલક્ષણથી વસ્ત્રને માટે પણ ગ્રહણ કરી શકાય) જ સાધુ પોતાના ગુણોની બીજા લોકો દ્વારા પ્રશંસા કરાવે છે અથવા પોતે જ પોતાના ગુણોની પ્રશંસા કરે છે, તે સાધુમાં પણ આચાર્યના શતાંશ. સહસ્ત્રાંશ કે લક્ષાંશ ગુણેને પણ સદૂભાવ હતો નથી. તે પણ સાધુના રહિત હવાને કારણે કુશીલ જ ગણાય છે જે પિતાને માટે પોતાના
શોની પ્રશંસા કરે છે, તેઓ કોણ અને કેવાં હોય છે, તે તે જ્ઞાનીઓજ જાણે છે. ખરી રીતે તે એવાં પુરુષે અધમમાં અધમ હોય છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે જે ઉદરભર (સવાદ લેલુ૫) સાધુ, સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત કરવાની લાલચે કઈ ધનવાન માણસના ઘર જઈને, ઉત્તમ ભજન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી, ધર્મકથા કરે છે, તે સાધુના ધર્મનું આચારોનું પાલન નહીં કરવાને કારણે “સાધુ” કહેવાને પાત્ર નથી. વળી જે સાધુ આહાર, વસ્ત્ર આદિને માટે બીજાની પાસે પોતાના ગુણોની પ્રશંસા કરાવે છે, તે પણ અધમ છે. જે પોતાનાં ગુણે પિતાને જ મોઢે પ્રકટ કરે છે તેને તે અધમમાં અધમ કહી શકાય, ગાથા ૨૪
ળિજન્મ તળે” ઈત્યાદિ
શબ્દાર્થ –ળવામ-નિકાળે જે પુરૂષ ઘેરથી નીકળીને “મોચનહિ વી-પરમેનને રીના અન્યના ભેજન માટે દીન બનીને “
મુછgસુત્તમાંm૪િ% ભાટની જેમ બીજાના વખાણ કરે છે “રીવારnહેર કરાશેનીવામૃદ્ધ રૂવ મહારાણ” તે ચોખાના દાણામાં આસકત મોટા ભુંડની જેમ વરાnિ-વાન ઉદર પિષણમાં તત્પર છે, “ગQU-ગ તે જલ્દીથી વાચા-વાતમેa’ નાશને જ “દિ-ઈષ્યતિ' પ્રાપ્ત થાય છે. જે ૨૫ છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૮૬