Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 308
________________ હરણ કરે છે, અને કામોનું સેવન કરે છે, અર્થાત્ બીજાઓના ધન વિગેરેથી કામગ ભેગવે છે, અને પિતાના જ સુખ માટે પ્રયત્ન કરનારા તેઓ કષાયથી મલિન ચિત્ત વાળા થઈને બીજા પ્રાણિયેની વિરાધના-હિંસા કરે છે, કાન-નાક વિગેરેનું છેદન કરે છે, પીઠ (વાસ) પટ વિગેરે ચરે છે, તેઓ પિતાના જ સુખ માટે આવા પ્રકારની પાપક્રિયાઓ કરતા રહે છે. આપા તેઓ હનન અને છેદન કઈ રીતે કરે છે ? વિગેરે બતાવતાં સૂત્રકાર “મારા વવા જેવ' ગાથા કહે છે. શબ્દાર્થ—-“પતંકવા-અસંવત અસંયમી પુરૂષ “મા નરસા નિર ચણા-મના ઘરના ૨ વન” મન, વચન અને કાયથી “સંતો-અન્તરા અંતપર્યત અર્થાત કાયની શકતી ન હોવા છતાં મનથી જ “ગાર પળો - તરત રારિ' આલોક અને પરલોક એ બને કેક માટે “સુદાવિદાપિ કરવું અને કરાવવું એ બન્ને પ્રકારથી અને ઘાત કરાવે છે. દા અવયાર્થ—અસંયમી પુરૂષે મનથી, વચનથી અને કાયાથી તથા કૃત, કાસ્તિ અને અનુમોદનથી તથા કાયથી અસમર્થ –અશક્ત થાય ત્યારે મનથી જ પાપના અનુષ્ઠાનની અનુમોદના કરીને આલેક અને પરલેક બને માટે પિત કરવા અને કરાવવાથી અર્થાત્ બેઉ પ્રકારથી છની વિરાધના કરે છે. દા. ટકાર્ય–જે પુરૂષ મન, વચન, અને કાયાથી અસંયમી હોય છે. પરવાક-બીજાને ઠગવાવાળા હોય છે, તેઓ મન વચન અને કાયાથી અને શરીરથી અશક્ત થાય ત્યારે વિચાર માત્રથી બીજાઓના ઘાતની ઈચ્છા કરે છે. આ સંબંધમાં કાલશકરિનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. તેઓ આ લેકના સુખ માટે અને પરલોકના સુખ માટે બને પ્રકારથી અર્થાત્ સ્વયં ઘાત કરીને તથા બીજાઓથી ઘાત કરાવીને પ્રાણિયોની હિંસા કરે કરાવે છે. કહેવાને હેતુ એ છે કે-રાગ અને દ્વેષથી આંધળા બનેલ પુરૂષ મન, વચન અને કાયા (શરીર) થી અને શારીરિક શક્તિ ન હોય તે કેવળ વચન માત્રથી અથવા કેવળ મનથી આ લોક અને પરલેક માટે રવયં જીવની હિંસા કરે છે, અને બીજાઓ પાસે પણ હિંસા કરાવે છે. ૬ હવે હિંસાથી થનારા પાપનુ ફળ બતાવે છે. તે મુખ્ય વૈ' ઈત્યાદિ શબ્દાર્થ-વેરો વેરા વિરી વૈરાળિ તિ’ જીવને ઘાત કરવાવાળા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૦૧

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330