Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શસ્ત્રોની અથવા ધનુર્વેદ વિગેરે શાસ્ત્રોની શિક્ષા ગ્રહણ કરે છે, અને ખૂબ ઉદ્યમ કરીને તે શીખે છે, અથવા તેવા પ્રકારના શસ્ત્ર અથવા શાસ્ત્રને તેઓ બીજાઓને શીખવાડે છે. આ પ્રકારથી શીખેલા કે શીખવાડેલા શસ્ત્ર અથવા શાસ્ત્ર પ્રાણિયેની હિંસાનું કારણ બને છે, કેમકે-એ શાસ્ત્રોમાં એજ કહે. વામાં આવે છે કે-બીજાની હિંસા કઈ રીતે કરી શકાય ? કહ્યું પણ છે કે
પુષ્ટિના છાજી' ઇત્યાદિ ' અર્થાત્ પિતાની મુઠી વડે લક્ષ્યને આચ્છાદિત કરીલેય અને મુઠી પર નજર સ્થિર કરી લે. અથવા માથા પર કપન થાય તે લય વિધાયેલજ સમજવું. ૧
આ રીતે તે શાસ્ત્રમાં એ જ નિરૂપણ કરવામાં આવેલ છે કે-કેવી રીતે શત્રુઓનો ઘાત કરી શકાય ? કેવી રીતે બીજાને દશે દઈ શકાય ? અર્થાત ગફલતમાં નાખી શકાય ? કામાદિ અશુભ અનુષ્ઠાન જ એ શાસ્ત્રને વિષય છે. જેઓ આવા પ્રકારની શસ્ત્ર વિદ્યા અથવા શાસ્ત્રને અભ્યાસ કરે છે, તેઓની પ્રવૃત્તિ સાવધ કર્મોમાં જ હોય છે. આવા પ્રકારના શાસ્ત્રોના અભ્યાસથી ઉત્પન્ન થવાવાળા વીર્યને બાલવીર્ય કહેવામાં આવે છે.
તથા કઈ કઈ લેકે પિતાના પાપ કર્મના ઉદયથી મંત્રીને મારા કાર્યમાં પ્રયુક્ત કરે છે, અને અશ્વમેઘ, નરમેઘ, ગોમેધ, અને ચેન યાગ વિગેરેમાં પ્રયુક્ત કરવા શીખે છે. અને શીખવાડે છે. એ મંત્રો કેવા છે ? તે બતાવતાં કહે છે-“જાજમહેફિલે બે ઇન્દ્રિય વગેરે પ્રાણ પૃથ્વી આદિ ભૂતોને મારવા વાળા હોય છે. તેવા મંત્રોને શીએશીખવાડે છે. પકા
માળેિ ” ઈત્યાદિ | શબ્દાર્થ “માળિો માયા ચ દુ-માચિન ગાયા ગા’ માયા કરવાવાળા પુરૂષ માયા અથૉત્ છલ કપટ કરી ને “જમોને મા-ઝામમોસાન સમrમને કામોનું સેવન કરે છે. “આપણાતામિળો-આત્મરાજતાળામિના તથા પિતાના સુખની ઇચ્છા કરવા વાળા એ “તા- તારી પ્રાણિનું હનન કરવા વાળા છેત્તા-છેત્તાઃ” છેદન કરવાવાળા “મિતા-ઝરંચિત અને કર્તન કરવા વાળા હોય છે. પા
અન્વયાર્થ–માયાવી લોક માયાચાર કરીને શબ્દાદિ વિષય રૂપ કામભેગોનું સેવન કરે છે. તેઓ પિતાના સુખની ઈચ્છા કરીને અન્ય જીવોની હિંસા કરે છે, છેદન કરે છે, અને વિદારણ-કન કરે છે. ૧
ટીકાથ–માયાનું સેવન કરવાવાળા માયી (કપટી) અથવા માયાવી કહેવાય છે. એવા માયાવી માણસે માયા કરીને પારકા ધન સ્ત્રી વિગેરેનું
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૩૦૦