Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 313
________________ મેક્ષની કામનાવાળા મેક્ષ માગને જ સ્વીકાર કરીને વિચરે છે. તેઓ મિક્ષ માટે જ પ્રવૃત્તિ કરે છે. આનાથી વિપરીત જેઓ બાલવીર્ય છે, તે દુઃખ આપવાવાળા હોય છે, દુઃખ ભેગવનાર બાલવીર્યવાળા પુરૂષ નારક વિગેરે ગતિનેજ વધારે છે. ૧૧ કાળી” ઈત્યાદિ શબ્દાર્થ–ાળી-પથારી! ઉચ્ચ પદ પર રહેલા બધાજ વિરાળા વરતિ ન સંમો-રવિવાર ક્ષતિ ન સંસાઃ પિત પિતાના સ્થાને છેડી દેશે તેમાં સંશય નથી. “જરૂદિ ક મુરહિશાતિમિર સુદત્રણ તથા જ્ઞાતિઓ અને મિત્રોની સાથે “શચં વારે-રા' જે સં વાસ છે તે પણ ગણિતૈ–ાતચતા અનિયત છે. ૧૨ા અન્વયાર્થ-ઉત્તમ સ્થાનવાળા ઈન્દ્ર, ચક્રવર્તતી વિગેરે અનેક પ્રકારના ઉત્તમ, મધ્યમ, અને અધમ સ્થાને ત્યાગ કરશે તેમાં સંશય નથી, જ્ઞાતિ જને, અને મિત્રોની સાથે જે સહવાસ હોય છે, તે પણ અનિત્ય જ હોય છે. ૧૨ ટીકાર્થ–સ્થાનીને અર્થ સ્થાનના અધિપતિ એ પ્રમાણે થાય છે. જેમ દેવલોકમાં ઈન્દ્ર વિગેરે તથા મનુષ્ય લેકમાં ચકવતી વિગેરે ઉત્તમ સ્થાનના સ્વામી છે, એ જ પ્રમાણે જુદા જુદા સ્થાનમાં બીજા બીજા જી સ્થાની છે, તેઓ બધા પિત પિતાના સ્થાનેને ત્યાગ કરશે, તે સ્થાને પર હમેશાં તેઓનું અધિપતિપણું રહેવાનું નથી. પુણ્યના બળથી જે પ્રાણીઓ જે સ્થાન પ્રાપ્ત કરેલ છે. તે સ્થાન ભોગવ્યા પછી પુણ્ય ક્ષય થયા પછી તે સ્થાનનો ત્યાગ કરવો પડે છે, કેમકે જ્યારે નિમિત્ત રહેતું ન હોય તો નૈમિત્તિક નિમિત્તવાળ પણ રહેતો નથી. જે પુણ્યના કારણે જે રથાન પ્રાપ્ત થયું છે, તે પુણ્યના અભાવમાં તે સ્થાન ટકી શકતું નથી. આ સંબંધમાં લેશમાત્ર પણ સંશયને અવકાશ રહેતું નથી. જ્ઞાતિજને અને મિત્રજનેને જે સહવાસ છે, તે પણ અનિત્ય જ છે. તે હંમેશાં રહેવાવાળે હોતે નથી. કહ્યું પણ છે કે- સાધુતાનિ થાનાનિ' ઈત્યાદિ સઘળા સ્થાને અશાશ્વત છે. ચાહે તે દેવલોકમાં હોય અથવા ચાહે તે મનુષ્ય લેકમાં હેય દે, અસુરો, અને મનુષ્યની સઘળી ઋદ્ધિ અને સઘળું સુખ પણ અશાશ્વત છે. બીજું પણ કહ્યું છે કે-“કુરિતમુષિા' ઈ. બંધુવર્ગની સાથે લાંબા કાળ સુધી નિવાસ કરવા છતાં પણ આખરે વિયેગજ થાય છે, ચિરકાળ (લાંબા કાળ) સુધી ભેગ ભેગવવા છતાં પણ ભેગથી તૃપ્તિ થતી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૦૬

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330