Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
હતું, આજ આપને સાક્ષાત્ જેવાની તક મળી છે. ” આ પ્રકારે પેટને ખાતર જે અન્યની પ્રશંસા કરે છે, તે મુખમાંગલિક સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈને શીઘ વિનાશ પામે છે. આ વાતને સમજાવવા માટે સૂત્રકારે નીચેની ઉપમાનો પ્રયોગ કર્યો છે. નીવાર (તાબ્દુલ જેવું જગલી ધાન્ય)માં આસક્ત થયેલું સ્થૂળ કાય સૂવર જેવી રીતે પરિવાર સહિત સંકટમાં (શિકારીની જાળમાં) પડીને પિતાને વિનાશ નેતરે છે, એ જ પ્રમાણે ઉદરભરી (સ્વાદિષ્ટ ભજનની લાલસાવાળા) સાધુ પણ વિનાશને જ નોતરે છે.
આશય એ છે કે જેમ સૂવર જિહવાલોલુપ બનીને–તાંદુલ આદિ ભેજનમાં આસક્ત થઈને સંકટ સ્થાનમાં (જાળમાં) ફસાઈ જાય છે અને પિતાના પ્રાણ ગુમાવી બેસે છે, એ જ પ્રમાણે મુખમાંગલિક સાધુ પણ ઉદર યુદ્ધ (ભોજન મેળવવાની લાલસાવાળા) થઈને કાં તો દૈન્યભાવ પ્રકટ કરીને શિક્ષા માગે છે, કાં તે દાતાની પ્રશંસા કરીને દાતા પાસેથી સ્વાદિષ્ટ ભજન પ્રાપ્ત કરવાની આશા રાખે છે. એ દૈન્ય ભાવયુક્ત મુખમાંગલિક સાધુ સાધુઓના આચારોનું પાલન નહી કરી શકવાને કારણે સંસાર રૂપ સંકટમાં ફસાઈ જાય છે. એટલે કે એ સાધુ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે અને સંસારનાં દુઃખે ભેગવ્યા કરે છે. મોક્ષ રૂપી પરમસુખને તે ગુમાવી બેસે છે. જે ૨૫
કુશલેના વિષયમાં સૂત્રકાર આ પ્રમાણે વિશેષ કથન કરે છે‘ગણ વાગરણ” ઈત્યાદિ
શબ્દાર્થ–“અન્નર પારસ-અન્ન પારાય” અથવા અન્ન તથા પાન “ઢોર-ઢૌદ્ધિી ” અથવા વસ્ત્ર વિગેરે આ લોકના પદાર્થ નિમિત્તે “વમળ-વમાન સેવકની જેમ જે પુરૂષ “મgfcવાં માન-સનુપ્રિયં માવતે પ્રિય ભાષણ કરે છે, તે “જાધિચં ને રીઝવં ૨-પાથર કુરીઢતાં જ પાર્શ્વસ્થ ભાવને તથા કુશીલભાવને પ્રાપ્ત થાય છે. “નડ્ડા પુઠ્ઠાણ-ચા તથા તે ભુસાના જે “નિરસારણ રો-નિરસા મવતિ' સાર વગરનો બની જાય છે. અર્થાત સંયમથી પરિભ્રષ્ટ થઈ જાય છે. જે ૨૬
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૨૮૮