Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અલગ અલગ રૂપે કુશીલધી એના મતનું નિરૂપણ કરીને તેનું ખંડન કરવામાં આવ્યું. હવે સામાન્ય રૂપે તેમના મતનું નિરાકરણ (ખ'ડન) કરવામાં આવે છે—અપરિણ’ ઇત્યાદિ
શબ્દા་-અપવિત્ત વિદ્યુ–ગતીક્ષ્ણ દષ્ટમ્ જલાવગાહન અને અગ્નિહાત્ર વિગેરેથી સિદ્ધિ માનવાવાળા લેાકાએ વિના વિચારે જ આ સિદ્ધાન્તના સ્વીકાર કર્યાં છે. નવુ સિદ્ધી-ન ન્નિધિ' આ રીતે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ‘અવુજ્ઞનાળા તે પાચ િિત-અવુષ્યમાનાઃ તે વાતમેયન્તિ' યથાથ વસ્તુતત્વને ન સમજવાવાળા એ લેાકા સોંસારને પ્રાપ્ત કરશે. વિખ્ખું નાચ-વિયાં જીદ્દીવા' જ્ઞાનને ગ્રહણ કરીને હિફેર-પ્રત્યુત્રેક્ષ્ય' અને વિચાર કરીને ત્રણચદ્દેિ મુર્છાદ-ત્રણથ્થા મૂતૈઃ' ત્રસ અને સ્થાવર પ્રાણિયામાં ‘સાત-સાä' સુખની ઈચ્છા ‘જ્ઞાન્ જ્ઞાનીર્િ' જાણેા. ૫૧૯૫
સૂત્રા—‘જલસ્તાન, હામ હવન આદિ કરવાથી મેાક્ષ પ્રાપ્ત થાય છે,' આ પ્રકારના મન્તન્યના કેટલાક લેાકેા પૂરી કસેાટી કર્યા વિના સ્વીકાર કરે છે, વસ્તુતત્ત્વના ખરા સ્વરૂપને નહી સમજનાશ તે પરમતવાદીએ સ'સારમાં પરિભ્રમણ કર્યો કરે છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ કરીને અને સૂક્ષ્મ વિચાર કરીને એ વાત બરાબર સમજી લેવી જોઇએ કે ત્રસ અને સ્થાવર જીવોમાં પશુ સુખની અભિલાષા હોય છે. ૧૯ના
ટીકા જલમાં અવગાહન કરવાથી :(ની આદિના પાણીમાં સ્નાન કરવાથી) અથવા અગ્નિહેાત્ર કર્યું કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવી માન્યતા ધરાવનારા લોકોએ આ પ્રકારની પ્રરૂપણા કરનારાં શાસ્ત્રોની પરીક્ષા કર્યાં વિના જ મા માન્યતાને સ્વીકાર કર્યાં હોય છે. પરન્તુ એવું કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, કારણ કે જળસ્નાન આદિ કાર્યો દ્વારા જીવોની હિંસા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૭૮