Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બલવાની) અવસ્થામાં જ મરણ પામે છે અથવા સ્પષ્ટ બોલવાની અવસ્થાને પ્રારંભ થતાં જ મરણ પામે છે. કઈ પંચશીખા કુમારાવસ્થામાં જ એટલે કે બાળ મોવાળા લેવરાવ્યા પહેલાં જ મરણ પામે છે. કોઈ યુવાવસ્થામાં જ મરણ પામે છે, કઈ પ્રૌઢ અવસ્થામાં મરે છે અને કોઈ વિવિધ વ્યાધિઓને શિકાર બનીને વૃદ્ધાવસ્થામાં મરણ પામે છે. આ પ્રકારે વનસ્પતિકાયના જીવોની હિંસા કરનાર સઘળી અવસ્થાઓમાં મરે છે. તેઓ વિવિધ પ્રકારનાં દુઃખોની જ્વાળામાં બન્યા કરે છે. આ પ્રકારનું કથન છએ જવનિકાયના વિરાધકોના વિષે પણ સમજવું જોઈએ. એટલે કે તે જીની હિસા કરનારા લેકે પણ અપાય હોય છે અને અનિયત ઉમરે કે અકાળે મૃત્યુને ભેટનારા હોય છે. તે ૧૦
“ગુજ્ઞા વંતરે” ઈત્યાદિ
શબ્દાર્થ–સંતો-મંતવ” હે જી “મgૉ મનુષત્ર” મનુષ્યભવની દુર્લભતાને “સંતુણા-સંયુચધ્યમ્' સમજી લે “માં રડું-મયં દુષ્ટ્રવા” ભયને અર્થાત્ નરક તથા તિર્યંચ વિગેરે યોનીના ભયને જોઈને “રાઝિM મોafોના વિવેક વિનાના પુરૂષને ઉત્તમ વિવેકને અલાભ સમજીને બોધ પ્રાપ્ત કરે “ઢg-aો આ લેક “gિવ-વરિત ફ' તાવથી પીડા પામેલાની જેમ “pizzકલે-વત્તદુરવી' બધી રીતે દુઃખી છે. “મુળા વિપરિવાસુવે-વાર્મના વિરપુતિ’ આ પિતાના કર્મથી સુખને ઈચ્છતા થકા
ખને જ પ્રાપ્ત કરે છે. જે ૧૧ - સૂત્રાર્થ હે જી ! મનુષ્યભવ દુર્લભ છે, આ તથ્યને સમજે. વળી એ વાત પણ સમજી લે કે અજ્ઞાની જનેને વિવેકની પ્રાપ્તિ થતી નથી. તિર્યંચ આદિ ભવેના ભય તથા દુઓને જોઈને એટલું તે સમજી લે કે આ લોક જવરમાં જકડાયેલાની જેમ એકાન્ત રૂપે દુઃખનો અનુભવ કરી રહ્યો
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૬૫