Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તાત્પય એ છે કે ભગવાન્ મહાવીર સ્વામીએ પાતાનાં આઠ પ્રકારનાં કર્માના ક્ષય કરવા માટે રાત્રિભજન, સ્ત્રીસેવન આદિ સાવદ્ય કાર્યના ત્યાગ ક તથા નિરન્તર તપસ્યા કર્યાં કરી. તેમણે આ લાક અને પરલેાકના સ્વરૂપને તથા કારણેાને જાણી લઈને સમસ્ત સાવદ્ય વ્યાપારેશને પરિત્યાગ કરી નાખ્યા હતા. ૫૨૮ાા
મહાવીર પ્રભુના ગુણાનું સમ્યક્ પ્રકારે કથન કરીને સુધર્મા સ્વામી પેાતાના શિષ્યાને આ પ્રમાણે ઉપદેશ આપે છે. “ રાજ્જા ય ધમ્મ ” ઈત્યાગ્નિ—
શબ્દાથ ‘મણિચ-અત્માવિતમ્' શ્રી અરિહંત દેવ દ્વારા કહે વામાં આવેલ ‘માહિત-સમાપ્તિમ્'યુક્તિ યુક્ત ‘યુવગોવણુ?-ગર્યો તૂ ખથ અને પોથી યુક્ત ધર્મોપાધર્મે શ્રુત્વા ધમને સાંભળીને *સ સાળા-તં શ્રાધાનાઃ' તેમાં શ્રદ્વા રાખવાવાળા ‘નળા-નનાઃ મનુષ્ય ‘મળાજી-અતયુવ:' માક્ષને પ્રાપ્ત કરે છે. અથવા ‘કુંવાય-કુન્દ્ર વ” તે ઇન્દ્ર ની :જેમ તૈયારિવ રેવાધિરા' દેવતાઓના અધિપતિ ‘ગામિાંત્તિ-ગામિ ક્વન્તિ થાય છે. ૫ ૨૯૫
સૂત્રાર્થ અહિન્ત ભગવાન દ્વારા પ્રરૂપિત, યુક્તિયુક્ત, અર્થ અને શબ્દ ાને દષ્ટિએ નિર્દોષ ધમનું શ્રવણુ કરીને, તેના ઉપર જે શ્રદ્ધા રાખે છે, તે ભવ્ય-જીવા આયુકમથી રહિત થઇને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, અથવા રવાના અધિપતિ ઇન્દ્રની પદવી તે અવશ્ય પ્રાપ્ત કરે છે. રા
ટીકા-સર્વજ્ઞ, સદથી અરિહન્ત ભગવન્તા દ્વારા ભાષિત, યુક્તિસ”ગત તથા ભાવ અને ભાષા–એટલે કે વાચ્ય અને વાચક અથવા અર્થ અને શબ્દ અને દષ્ટિએ સર્વથા નિર્દોષ શ્રુતચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ કરીને, તેના ઉપર દૃઢ શ્રદ્ધા રાખનાર ભવ્યપુરુષા જો આયુકમ થી રહિત થઈ જાય, તા સિદ્ધિ (માક્ષ) પ્રાપ્ત કરે છે. પરં'તુ જો તેના આયુકના સર્વથા ક્ષય ન થઈ જાય એટલે કે કમ બાકી રહી જાય તે ઇન્દ્રના સમાન દેવાધિપતિ તે અવશ્ય થાય છે.
તાત્પર્ય એ છે કે તીર્થકર પ્રરૂપિત ધર્મોનું શ્રવણ કરીને તેના પર શ્રદ્ધા રાખનાર તથા તેની આરાધના કરનાર પુરુષા આયુ તથા ક્રમેાંથી રહિત થઈને મુક્ત થઈ જાય છે. કદાચ તેએ સાભિષાષ હાય-કમ'ના પૂરે પૂરો ક્ષય ન કરી શક્યા હાય, તે દેવેન્દ્રની પદવી તે અવશ્ય પ્રાપ્ત કરે છે. ૨ા “ આ પ્રકારે હુ સજ્ઞોક્ત ધર્મનું કથન કરુ છુ, ” એવુ. સુધર્માંસ્વામી જંબૂસ્વામી આદિ શિષ્યાને કહે છે.
,,
હૈ છઠ્ઠું′′ અધ્યયન સમાસ ૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૪૯