Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
“ન€T ન ઈત્યાદિ
શબ્દાર્થ–“ના-વધા” જે પ્રમાણે વહી–રવીનાન” સમુદ્રોમાં “સર્વમૂરેઢુ-મૂછ સ્વયંભૂરમણ સમુદ્ર શ્રેષ્ઠ છે. રાહુ-નાળg' તથા નાગકુમરમાં “ધિfોરે છેટું ગાડું-ધન
” ધરણેન્દ્રને શ્રેષ્ઠ કહે છે. “રોગો, વા રજતે-ક્ષો વા રસ વૈજ્ઞાત' ઈશું રસદગસમુદ્ર બધા જ રસવાળાઓમાં શ્રેષ્ઠ છે. તથા તપોવાળ-તાવવધારે” એજ પ્રમાણે વિશેષ પ્રકારના તપ દ્વારા “મુનિન-મુનિનચત્ત મુનિ શ્રી મહાવીર સ્વામી સૌથી પ્રધાન છે કે ૨૦ છે
સૂત્રાર્થ-જેમ સમુદ્રમાં સ્વયંભૂરમણ સમુદ્ર સર્વોત્તમ છે, તથા નાગકુમારેમાં જેમ ધરણેન્દ્ર નામને ઈન્દ્ર શ્રેષ્ઠ છે, અને સમસ્ત રસયુક્ત પદાર્થોમાં ઈસુએસોદક નામને સમુદ્ર શ્રેષ્ઠ છે, એ જ પ્રમાણે સમસ્ત તપસ્વીઓમાં મુનિ ભગવાન મહાવીર સર્વશ્રેષ્ઠ છે. પર
ટીકાર્થ ઈશ્રદધિ, ક્ષીરદધિ, વૃતદધિ, આદિ સમુદ્રમાં સ્વયંભૂરમણ સમુદ્ર પ્રધાન (શ્રેષ્ઠ) ગણાય છે. જેઓ સ્વય-એટલે કે પોતાની મેળેજ-પેદા થાય છે, તેમને સ્વયંભૂ કહે છે, એટલે કે દેવોને અહીં સ્વયંભૂ કહ્યા છે. તેઓ જે સમુદ્રમાં રમણ (ક્રીડા) કરે છે, તે સમુદ્રને સ્વયંભૂરમણ કહે છે. મહાવીર પ્રભુને અહી સ્વયંભૂરમણ સમુદ્ર જેવાં સર્વશ્રેષ્ઠ મુનિ કહેવામાં આવેલ છે. અથવા–જેમ નાગકુમાર દેવમાં ધરણ નામના ઈન્દ્રને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, અને જેમ ઈક્ષુરસદ નામના સમુદ્રને સમસ્ત રસવાળા પદાર્થોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે (કારણ કે તેનું પાણી શેરડીના રસ જેવું મીઠું છે.) એટલે કે પિતાના રસગુણની વિશિષ્ટતાને કારણે ઈક્ષુરસદ સમુદ્રને સઘળા સમદ્રોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, એ જ પ્રમાણે એહિક અને પારલૌકિક આકાંક્ષાઓથી રહિત, ઘોર તપસ્યાને કારણે ભગવાન મહાવીરને પતાકાના સમાન મુનિયામાં પ્રધાન માનવામાં આવે છે, જેઓ ત્રસ સ્થાવર રૂપ લેકની
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૩૫