Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આઠ પ્રકારના કર્મોનું છેદન કરવાવાળા અને મહાન ઋષિ હતાં ‘અનંનાળી’ અનન્ત્રજ્ઞાની તે અન ત જ્ઞાનવાળા થ-' અને છળતી-અનન્તવી કેવલ દર્દેનવાળા હતા. ‘નસંસિનો-ચશસ્વિનઃ' કીતી'વાળા તથા ‘વસ્તુવદે વિસ-સુ:થે સ્થિત' જગતના લેચન માર્ગમાં સ્થિત ભગવાનના ધાં -ધર્મ” શ્રુત ચારિત્ર રૂપ ધમ ને ‘નહિઁ-જ્ઞાનૌદ્દિ' તમે જાણા ષિચં ચદ્દિવૃત્તિ = પ્રેક્ષાવ' એવમ્ તેમની ધીરતાને વિચારે’, ૫ ૩ ૫
સૂત્રા—વમાન સ્વામી ખેદજ્ઞ હતા એટલે કે કર્માંના પરિપાક રૂપે સ'સારી જીવાને જે દુઃખા સહન કરવા પડે છે. તેના જાણકાર હતા. તે કુશલ હતા, એટલે કે કાંના નાશ કરવામાં નિપુણુ હતા. તે મહર્ષિ હતા એટલે કે તેમના ઉપયેગ સત્ર અને સદા પ્રવૃત્ત જ રહેતા હતા. તેઆ અનન્ત જ્ઞાન અને અનન્ત દશનથી સ′′પન્ન એટલેકે સર્વજ્ઞ અને સદ હતા. તે યશસ્વી તથા ભવસ્થકેવી અવસ્થામાં આપની (શિષ્યસમૂહની) દૃષ્ટિ સમક્ષ પ્રત્યક્ષ વિદ્યમાન, મઠ્ઠાવીર પ્રભુના શ્રુતચારિત્ર રૂપ ધર્મને ખરાખર સમજી લે અને તેમના ધૈયગુણુના સારી રીતે કુશાગ્રબુદ્ધિથી વિચાર કર. ॥૩॥ ચેાત્રીશ અતિશયેાથી અને વાણીના પાંત્રીશ ગુણેથી સપન્ન એવા તે મહાવીર પ્રભુખેન' હતા. એટલે કે સ'સારમાં ભ્રમણુ કરનારા જીવને કમ વિપાકને લીધે ભોગવવા પડતાં દુઃખાના તથા ચાર ગતિએમાં ભ્રમણુ કરતાં કરતાં સહન કરવા પડતાં દુઃખાના જાણકાર હતા તેમણે તે દુઃખને દૂર કરવાના માર્ગ મતાન્યા છે. સસારના દુઃખાનુ કારણ તથા તે દુઃખાને દૂર કરવાના ઉપાય તેએ જાણતા હતા, તેથી જ તેમને ‘ખેદજ્ઞ' કહ્યા છે. અથવા જ્ઞેયજ્ઞ' ના અથ ક્ષેત્રજ્ઞ પશુ થાય છે. તેએ સઘળાં કર્મોના ઉત્પાદ સ્થાનને જાણનારા હતા. અથવા તેએ ક્ષેત્રને જાણનારા હતા એટલે કે લેક અને અલાકના સ્વરૂપના જાણુકાર હતા. તેઓ કુશલ હતા, એટલે કે પ્રાણીઓને દુ:ખ દેનારા કર્મોનું નિવારણ કરનારા ઉપદેશ દેવામાં દક્ષ (નિપુણુ) હતા.
ટીકા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૧૨