Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 229
________________ કાશ્યપ ત્રિીય મહાવીર સ્વામીને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે, કારણ કે તેઓ સમસ્ત જીને તે અનુપમ ધર્મમાં પ્રવૃત્ત કરે છે. જે ૭. તે ઘરના” ઈત્યાદિ શબ્દાર્થ–- તે ભગવાન મહાવીર સ્વામી બારે વા-સાર રુ સમદ્ર સમાન “જયા-પ્રજ્ઞા” બુદ્ધિથી “સત્ત-શક્ષચ અક્ષય છે “ મરીવારિ-મરોપિરિવ' સ્વયંભૂરમણ સમુદ્રના સમાન “શાંત-અનન્તજાર.' અપાર પ્રજ્ઞા વાળા છે “ગગા વા- નાવિકો વા' જેમ સમુદ્રનું પાણી નિર્મળ છે તેજ પ્રકારે ભગવાન નિર્મલ પ્રજ્ઞાવાળ છે “અવસા-અષાથી ભગવાન કષાયે થી રહિત છે અને “મુ-મુહૂ” જ્ઞાનાવરણય વગેરે આઠ પ્રકારના કર્મોથી રહિત છે “ર- ” ભગવાન ઈન્દ્રના સમાન “રવારિક-તે ધતિ દેવતાઓના અધિપતી છે “ગુ-મુતિમાન' તથા અત્યંત તેજવાળા છે. ૮ સત્રાર્થ–ભગવાન મહાવીર સ્વામી પ્રજ્ઞામાં સમુદ્રના સમાન અક્ષમ્ય હતા, એટલે કે સ્વયંભૂરમણ સમુદ્રના સમાન અપ્રતિહત જ્ઞાનથી સંપન્ન હતા. અથવા જેમ મહાસાગર અપાર જલથી યુક્ત હોય છે, એ જ પ્રમાણે તેઓ અનન્ત જ્ઞાનથી યુક્ત હતા. તેઓ નિર્મળ, નિષ્કષાય, જ્ઞાનાવરણીય આદિ કર્મોથી રહિત, તથા ઈન્દ્રની જેમ દેના અધિપતિ તથા અત્યન્ત તેજસ્વી હતા. એ ૮ ટીકાર્થ ” ઈત્યાદિ ભગવાન વર્ધમાનસ્વામી “પારેવે સમુદ્રની જેમ “ન્ના અ@g” પ્રજ્ઞાથી અક્ષય છે, પ્રકર્ષપણાથી સઘળા પદાર્થો જેના દ્વારા જાણી શકાય તેને પ્રજ્ઞા કહેવાય છે. તે પ્રજ્ઞાથી અક્ષય છે. અર્થાત્ જાણવા જેવા જીવાજીવારિરૂપ અર્થમાં ભગવાનનું જ્ઞાન પ્રતિહત થતું નથી તેમ આછું થતું નથી. યથાવસ્થિતપણાથી નિત્ય રહે છે, ભગવાનની પ્રજ્ઞા-કેવળ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૨૨

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330