Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવાવાળા
વ
‘ધીરે-ધો:’ બુદ્ધિશાળી ‘માંતરવું’-અનંત ચક્ષુઃ' કેવળજ્ઞાની ‘પૂર્વાવ ન-સૂર્ય ” જેવી રીતે સૂય અનુત્તરે-અનુત્તર:' બધાથી વધારે ‘તત્ત્વજ્ઞ— સત્ત' તપે છે એવી રીતે ભગવાન મધાથી અધિક જ્ઞાનવાળા હતા ઘેરોનિસૂત્ર-વૈદોષનેન્દ્ર વ' અગ્નિના સમાન સમં પગલે-તમઃ પ્રજારાત્તિ' અધકારથી વસ્તુને પ્રકાશ કરવાવાળા છે અર્થાત્ ભગવાન્ અજ્ઞાનરૂપી અધકારને દૂરકરીને પદ્માર્થાને યથાર્થ સ્વરૂપથી પ્રકાશિત કરે છે. ! ૬ !
સૂત્રા—ભગવાન્ વર્ધમાન સ્વામી અનન્તજ્ઞાની, અનિયતરૂપે વિચરણુ કરનારા, એટલે કે ગૃહરહિત, સ'સારસાગરને તરનારા, ધીર, અનન્તર્દેશનવાન, સૂર્યના સમાન પ્રકાશશીલ, સર્વોત્તમ, સૌથી અધિક જ્ઞાનવાત્, વૈરાચન-ઇન્દ્રના સમાન તથા અગ્નિના સમાન અજ્ઞાનાન્ધકારના વિનાશ કરીને પદાર્થોના પ્રકાશક હતા. ॥ ૬॥
ટીકા ભગવાન્ મહાવીર સ્વામી ‘ભૂતિપ્રજ્ઞ’ હતા. ‘ભૂતિ’ પદ્મના નીચે પ્રમાણે અનેક અર્થ થાય છે જેમ કે વૃદ્ધ, મગળ, રક્ષા અને સ્પ’ અહી’ તેના અર્થ વૃદ્ધ સમજવે જોઇએ. જેમની વિશાળ પ્રજ્ઞા વૃદ્ધિ પામેલી છે, એટલે કે જેઓ અનંત જ્ઞાનથી સપન્ન છે, તેમને ‘ભૂતિપ્રજ્ઞ' કહે છે.
તાત્પર્ય એ છે કે મહાવીર પ્રભુ સમસ્ત પદાર્થાના ખાધ કરાવનારા જ્ઞાનથી સપન્ન હતા. અહિયાં ભૂતિ' પદને મંગળ અથ ગ્રહણ કરવામાં આવે, તા ‘તેમનું જ્ઞાન સૌને માટે કલ્યાણકારી હતું.' એવા ભૂતિપ્રજ્ઞના અથ થાય જો ‘ભૂતિ' પદને અ` ‘રક્ષા' ગ્રહણ કરવામાં આવે, તે ‘ભૂતિપ્રજ્ઞ' પદના અર્થ આ પ્રમાણે થાય-તેમની પ્રજ્ઞા જગતની રક્ષા કરનારી હતી.' 'ભૂતિ' પદને ‘સ્પેશ’’ અથ” ગ્રહણ કરવામાં આવે, તા ભૂતિપ્રજ્ઞના અથ આ પ્રમાણે થાય-તેમની પ્રજ્ઞા સમસ્ત પદાર્થાને સ્પર્શ કરનારી-પદાર્થોના વિષયમાં માહિતી પૂરી પાડનારી હતી.
ભગવાન મહાવીર અનિકેત રૂપે વિચરણ કરનારા હતા. પરિગ્રહથી રહિત હાવાને કારણે તેએ અપ્રતિબધ વિહારી હતા. અથવા ‘ળિÇ અચારી'
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૧૯