Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્મરણ કરાવે છે. તેઓ કોઈ પણ કારણ વિના ક્રોધ કરીને તેની પીઠ પર ચાબુક ફટકારે છે. ૩
ટીકાર્ય–તે નરકપાલે નારક જીવની બને ભુજાઓને મૂળમાંથી છેદી નાખે છે ત્યાર બાદ અગ્નિમાં ખૂબ જ તપાવીને લાલચોળ કરેલા લોઢાના ઇંડાને અથવા ગેળાને, તેઓ બળજબરીથી તેનું મુખ બોલાવીને મુખમાં ઘુસાડી દે છે. ત્યારે તે નારકના મુખમાં અસહ્ય બળતરા થાય છે. તેઓ અજ્ઞાન નારકોને એકાન્તમાં લઈ જઈને તેના પૂર્વજન્મનાં પાપનું મરણ કરાવે છે. તેઓ તેને કહે છે કે- તને લલનાઓનાં લલિત ગીત સાંભળવા ખૂબ જ ગમતાં હતાં, તે કારણે અમે તારા કાન કાપી નાખીએ છીએ, તે પસીનું પાપબુદ્ધિથી અવલોકન કર્યું હતું, તેથી અમે તારી આંખે જોડી નાખીએ છીએ તે આ હાથો વડે પારકું ધન ગ્રહણ કર્યું હતું, અને પ્રાણિને ઘાત કર્યો હતો તેથી અમે તારા બને હાથ કાપી નાખીએ છીએ. તને મદિરાપાન કરવું ખૂબ જ ગમતું હતું, તેથી અમે તેને ગરમા ગરમ તાંબા અને સીયાને રસ પિવરાવીએ છીએ તે પૂર્વભવમાં માંસ ખાધું હતું, તેથી અત્યારે અમે તને તારું પોતાનું જ માંસ ખવરાવીએ છીએ. આ પ્રકારે તેઓ તેને તેના પૂર્વજન્મના પાપોનું સ્મરણ કરાવે છે. ત્યાર બાદ કોઈ પણ પ્રકારના કારણ વિના તેઓ તેની પીઠ આદિ અંગો પર ચાબુક ફટકારે છે. મારા
ગચં તત્ત” ઈત્યાદિ
શબ્દાર્થ –“તત્ત અથવ-agઘરા તપેલા લેખંડના ગેળાના સમાન Hડ-સભ્યોતિ જતિ સહિત ‘યં-કત્રિતા” બળતી “૩ામ-કુપws જમીની ઉપમ યેચે “બિં-ભૂમિ' ભૂમીમાં “અણુમંતા-અનુમન્ત ચાલતાં રિ-વે' તે નારકીય જીવ ‘૩માન-હ્ય નાના' બળતાં “કુરોફા-પુરોહિત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૮૩