Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ભૂખ્યાં, ક્રોધી અને નિર્ભય હાય છે. પરમાધામિકા પાતાની વૈક્રિય શક્તિ વડે તે શિયાળાની ઉત્પત્તિ કરે છે. પૂર્વભવામાં ધાર પાપકમાં કરનારા, સાંકળા વડે ખાંધેલા તે નારકનુ આ મહાશિયાળા દ્વારા ભક્ષણ કરાય છે ર્ા
ટીકા —નરકાવાસમાં સદા ક્રોધથી યુક્ત રહેવાના સ્વભાવવાળાં, અત્યન્ત ધૃષ્ટ, નિર્ભય અને ભૂખ્યા શિયાળે હાય છે તેમનું શરીર ઘણું જ વિશાળ હાય છે. પેાતાની વૈક્રિય શક્તિ વડે પરમધામિ કે તેમનું નિર્માણ કરે છે. પૂર્વભવામાં હિંસા આદિ ક્રૂર કર્યાં કરવાથી નરકમાં ઉત્પન્ન થયેલાં, સાંકળા વડે મ'ધાયેલાં નારકાની પાસે આ શિયાળા પહોંચી જાય છે અને તેમનાં શરીરમાંથી માંસનું ભક્ષણ કરે છે. ૫રના
‘રચાના’ ઈત્યાદિ
શબ્દાય -‘સચાના નામ-સર્ાલજા નામ' સદીજલા નામક મિટ્ટુશા-મિટુર્ના' અત્યંત વિષમ ‘નવી-નફી” એક નદી છે‘વવિજ્ઞ-પ્રીન્ન માં' તેનું પાણી પરુ એવ લેાહી મિશ્રિત હોય છે અથવા તે માટી પિચ્છિલ અર્થાત્ કઈ મયુક્ત છે હોવિત્ઝાળતત્તા-હોવિત્ઝીનતત્તાઃ' તથા તે અગ્નિથી પીઘળેલ લેખડના દ્રવણના સમાન અતિ ગરમ પાણીવાળી છે અમિતુાંલિ-મિટુર્નીયામ્” અતિવિષમ ‘જ્ઞત્તિ-ચક્ષ્યાં’ જે નદીમાં ‘વવજ્ઞમાળા-શ્રદ્યમાનાઃ' પડેલ નારકિજીવ‘નાચત્તાન- અત્રાળાઃ' એકલા રક્ષક વગરના થઈને લામાં રે તિમાં વેન્તિ' ત્યાં સકાલ ઉછળતા રહે છે. રા
સૂત્રા——નરકમાં એક એવી નદી છે કે જે સદા પાણીથી ભરપૂર રહે છે તે નદી ઘણી જ નિષમ છે. તે નદી પરુ અને લેાહીથી ભરેલી છે, તેનુ પાણી ગરમા ગરમ લેઢાના રસ જેવુ' અતિઉષ્ણ છે. તે અત્યન્ત દ્રુમ નદીમાં પડેલાં નારકા મુખ જ અસહાય દશાનેા અનુભવ કરે છે. પરમાધામિકા તેમને ખળાત્કારે તે નદીમાં નાખે છે. રા
ટીકાથ—જેમાં પાણી કાયમ ટકી રહે છે, એવી નદીને સદાજલા’ કહે છે. અથવા તે નદીનું નામ ‘સદાજલા' છે, તે નદીમાં તરવાનું કા ઘણુ જ કઠણ છે. તેનું પાણી ક્ષાર, રુધિર અને પરુથી મિશ્રિત હાવાને કારણે, અથવા રૂધિરથી વ્યાપ્ત હાવાને કારણે ખૂબજ ગટ્ટુ છે. તે પાણી ભઠ્ઠીમાં તપાવેલા લાઢાના રસ જેવું અતિ ઉષ્ણ છે. તે નદીમાં પરમાધામિકા નારકાને બળજબરીથી નાખે છે. ખિચારા નિરાધાર અને અસહાય નારકોને લાચારીથી તેમાં પડવું પડે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૦૨