Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તો પર જેને અચલ શ્રદ્ધા છે, એટલે કે જેનું સમ્યગ્દર્શન અચલ છે, તેને અહીં “એકાંતદષ્ટિ કહેવામાં આવેલ છે. જે મુનિ બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત છે, તેને અપરિગ્રહી કહે છે. અહીં પ્રારંભના સમ્યગ્દર્શન અને અન્તને અપરિગ્રહને ગ્રહણ કરવાથી “તુ” પદ દ્વારા મૃષાવાદ, અદત્તાદાન, અને મૈિથુનને ત્યાગ પણ ગ્રહણ થઈ જાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સમ્યગ્દષ્ટિ તથા હિંસાદિ પાપને ત્યાગ કરનાર મુનિએ અશુભ કર્મ કરનારા અને તેનું ફળ ભેગવનારા સંસારી જીની દશાને વિચાર કરે જોઈએ. અથવા તેણે કષાયાદિ રૂપ લેકને વરૂપ અને લક્ષણની અપેક્ષાએ સમજી લેવું જોઈએ. આ વાતને સમજી લઈને તેણે કંઈ પણ કષાય આદિ સંસાર વધારનારા દેને વશ થવું જોઈએ નહીં.
આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે કષાય આદિથી મુક્ત મેધાવી મુનિએ નરકેના સ્વરૂપને જાણીને તથા નરકમાં ઉત્પત્તિ કરાવનારા ભિન્ન ભિન્ન કારણોને શાસ્ત્રોના આધારે જાણી લઈને, લેકમાં રહેલા કઈ પણ વસ અથવા સ્થાવર પ્રાણીની હિંસા કરવી જોઈએ નહીં, પરંતુ તેણે તીર્થકર દ્વારા પ્રરૂપિત જીવાદિત પર શ્રદ્ધા રાખીને સંયમનું પાલન કરવું જોઈએ. પારકા
gવં નિરિક્ષણે ઈત્યાદિ–
શબ્દાર્થ–“gવં-gવ' આજ પ્રકારે નારકની જેમ હૃતિક-વિષ્ણુ તિર્યંચ “મજુરાહુ-મનુજ્ઞા પુ' મનુષ્ય અને દેવતાઓમાં પણ તુરંતidનાતત્તનત’ ચારગતિવાળા અને અનંત એવા સંસારને તથા “તરદિશ્વરાનં
વિપા તેમના અનુરૂપ વિપાકને જાણે “-” તે બુદ્ધિશાળી પુરૂષ “ર્થાત આ ‘-સર્વ' બધી વાતને “તિ વેદત્તારૂતિ વૈવચિત્યા” તીર્થકર નિરૂપિત પ્રકારથી જાણીને “#ારું વેગ-wારું ક્ષેત' પિતાના પંડિત મરણની પ્રતીક્ષા કરે અને “પુષમાન-પ્રામા રેત’ સંયમનું પાલન કરે. રપ
સૂત્રાર્થ –નરકગતિની જેમ તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના અનન્ત વિપાકને પણ મુનિએ સમજ જોઈએ. આ ચાર ગતિવાળા સંસારના સ્વરૂપને બરાબર જાણી લઈને, બુદ્ધિમાન મુનિએ મરણ (પંડિત મરણ) સુધી સંયમનું પાલન કરવું જોઈએ. મારા
ટીકાર્થ—અશુભ કર્મ કરનાર જીવને નરક તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ રૂપ ચતગતિક સંસારમાં. અશુભ કર્મના અશુભ ફળ રૂપ અનન્ત વિપાક ભેગવ પડે છે. તીર્થકરે દ્વારા પૂર્વોક્ત પ્રકારે આ વિપાકની જે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૦૭