Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આયુ મટી હોય છે. “વંતિ-ચહ્નિ' જે નરકમાં “જાવતા-
જત પાપથી કલષિત “ચા-ના” નૈરયિક “ભરૂચન્ત” મારવામાં આવે છે. ભારત
સત્રાર્થ-નરકપાલે નારકેની ચામડી ઉતારી લઈને તેમને ઉંધે માથે લટકાવે છે, ત્યારે લોઢાના જેવી કઠેર ચાંચવાળાં પક્ષીઓ તેના શરીરમાંથી માંસ ખેંચી કાઢીને ખાવા માંડે છે. તેઓ તેમના શરીરને ચાંચ, નહોર આદિ વડે પીંખે છે. નરકભૂમિ સંજીવની છે, જ્યાં પ્રાણાન્ત કષ્ટ સહન કરવા છતાં પણ નારકે અકાળે મરતાં નથી, તેઓ ઘણું દીર્ઘકાળ સુધી ત્યાં જીવિત રહીને પૂર્વભવના પાપકૃત્યનું ફળ ભેગવ્યા કરે છે. પાપથી કલુષિત નારકોને નરકમાં પરમાધામિકો ખૂબ જ માર મારતા રહે છે. પલા
ટીકાર્થ-જેવી રીતે ચાંડાળે મરેલા જાનવરના ચામડાંને લટકાવે છે, એજ પ્રમાણે પરમધામિક નારક જીને થાંભલાઓ પર ઉંધે માથે લટકાવી દે છે. તેમની ચામડી ઉતરડી લીધી હોય છે. તેથી તેમનું માંસ ખાવા માટે કાગડા, ગીધ, સમડી આદિ પક્ષીઓ ત્યાં આવે છે. લોખંડ જેવી કઠેર ચાંચ વડે તેઓ તેમના શરીરનું માંસ ખેંચી કાઢીને ખાઈ જાય છે. નરકની ભૂમિ સંજીવની છે. એટલે કે અસહ્ય વેદના ભેગવવા છતાં પણ નારકે જીવતા જ રહે છે. નારકોને આયુકાળ ઘણે લાંબે (૧૦ હજાર વર્ષથી લઈને ૩૩ સાગરેપમ કાળને) હોય છે. કૂર પરમાધામિક નારકે ત્યાં નારકેને મારપીટ કરતા જ રહે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે નરકમાં નારકેની ચામડી ઉતરડી લઈને તેમને ઊંધે મસ્તકે લટકાવવામાં આવે છે. લેખંડના જેવી કઠણ ચાંચવાળા પક્ષીઓ તેમનું માંસ ખાવા માટે આવે છે–ચાંચ મારી મારીને માંસના લેચા કાપીને તેઓ તેનું ભક્ષણ કરે છે. નરકભૂમિને સંજીવની કહવામાં આવે છે, કારણ કે ત્યાં મરણના સમાન દુઃખ ભેગવવા છતાં પણ તેમને આયુકાળ બાકી હોય ત્યાં સુધી નારકે મરતા નથી. વળી ત્યાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૯૦