Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વા વસ્ત્રાભૂમિં” ઈત્યાદિ
શબ્દાર્થ – વા-વાહ' અજ્ઞાની નારક જીવ “ોરપદું જ તરં-હાથશિવ તH' બળેલ લોખંડના માર્ગની જેમ તપેલી “વિ ગઝં-પ્રવીણaiતથા રક્ત અને પરૂ રૂપ કાદવથી યુક્ત “ભૂમિં-ભૂમિમ્' ભૂમિ પર “વા-વત્ત' બળપૂર્વક પરમધામિકે દ્વારા “ગજુમંતા-મનુષ્પમાળા ચલાવવામાં આવતાં તેઓ ખરાબ રીતે બૂમ પાડે છે. “તિ-રિમ” જેમાં “મિતુષાંતિ-મદુને અતિ કઠેર સ્થાન ઉપર “ગગાણા-પ્રવચમાના પરમધામિકેના દ્વારા ચાલવા માટે પ્રેરિત કરવા છતાં પણ જ્યારે ઠીક નથી ચાલતાં ત્યારે “રૂપાન બળદની જેમ હૃફિં- દંડાઓથી “પુના સાંતિપુઃ શુત્તિ” આગળ ચલાવે છે. પાન
સૂત્રાર્થ–પરમધામિકે તે અજ્ઞાન નારકેને તપાવેલા લોઢાના માર્ગના જેવી અતિશય ગરમ અને લેહી, પરુ આદિથી યુક્ત ભૂમિ પર ચલાવે છે. જે તેઓ દુર્ગમ માર્ગ પર ચાલતાં ચાલતાં અટકી જાય છે, તે પરમાધામિકે તેમને દંડા મારી મારીને આગળ ચલાવે છે. આપણે
ટીકાર્થ–પરમધામિક અસુરે નારકેને તપાવેલા લેઢાના જેવા ગરમ અને જાજવલ્યમાન માર્ગ પર ચલાવે છે. તે માગ રુધિર અને પરુ રૂપ કીચડથી છવાયેલું હોય છે, જે તેઓ તે માર્ગ પર ચાલવાની ના પાડે છે, તે તેમને બલાત્કારે ચલાવવામાં આવે છે. નરક અત્યંત દુર્ગમ માર્ગ પર જે તે સરખી રીતે ચાલતા નથી, તે બળદ અથવા ગુલામેની માફક આર ભેંકીને અથવા દંડા મારીને તેમને ચલાવવામાં આવે છે. આગળ ચાલવું કે થોભવું તે પણ તેમની ઈચછાનુસાર થતું નથી એટલે કે આ બન્ને બાબતમાં તેઓ પરાધીન છે. તેઓ તેમની ઈચ્છા પ્રમાણે વિશ્રામ પણ લઈ શકતા નથી અને ચાલી પણ શકતા નથી, ત્યાં તે તેમને બિલકુલ પરાધીન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૮૫