Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તીક તપેલ બાણના આગળના ભાગથી મારીને પ્રેરિત કરેલ “ત્તર ગms કુત્તા-રણs ગુજરા તથા તપેલા સરામાં જોડવાથી “got goiઉત-જ રાત્તિ દયાપાત્ર રૂદન કરે છે. પ્રજા
સૂત્રાર્થ–તપાવેલા લેઢાના જેવી, તિયુક્ત અને બળબળતી ભૂમિ પર જ્યારે ગમન કરવું પડે છે, ત્યારે પગે ખૂબ જ દાઝવાને લીધે નારકો કરુણપૂર્ણ આક્રંદ કરે છે, વળી જ્યારે તેમને ગરમ કરેલા સરામાં જેડીને પરોણાની આર મારી મારીને ચલાવવામાં આવે છે, ત્યારે તેઓ દયાજનક આર્તનાદ કરી ઉઠે છે. જે ૪
ટીકાઈ–તપાવેલા લેઢાના ગોળા જેવી, જતિમય અને બળી રહી હોય એવી-એટલે કે ખુબ જ તપાવીને લાલચળ અને પ્રકાશિત બનાવેલા લેહપિંડની ઉપમાવાળી ભૂમિ પર પરમાધાર્મિક અસુરે નારકને ચલાવે છે. તે અતિ ઉષ્ણ ભૂમિ પર ચાલતાં ચાલતાં તેઓ ખૂબ જ દાઝી જવાથી એવી તે ચીસ પાડે છે કે ભલ ભલાના હૃદયમાં કરુણુ ઉત્પન્ન થાય છે. વળી તેઓ તેમને રથના ખૂબ જ તપાવેલા ઘસારામાં સાથે જોડીને તીક્ષણ અણુ વાળી આર ભેંકીને બળદની જેમ તેમની પાસે રથ ખેંચાવે છે. આ અસહા વેદનાને કારણે તેઓ કરુણાજનક ચીસે પાડે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે રથના ઘસરા સાથે બળદોને જેડવામાં આવે છે, એજ રીતે પરમાધાર્મિકે નારકેને ધોંસરામાં જોડે છે. તે ઘોસરાને તપાવીને ખૂબ જ ગરમ કરેલાં હોય છે. જેમ બળદેને પરેણાની આર જે કીને ચલાવવામાં આવે છે, તેમ નારકને પરોણાની તીક્ષણ અને ગરમ આર ભેંકીને ચલાવવામાં આવે છે. આ દુઃખ અસહૃા થઈ પડવાથી તે કરુણાજનક ચીસો પાડે છે. એક
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૮૪