Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દાદિ વિષયે ભગવવા મળતા નથી, પરંતુ, રક્ત, માંસ, પરું આદિથી પરિષ્ણુ તે નરકમાં અશુભ ગધ અને અશુભ સ્પર્શે આદિ દુઃખદાયક વસ્તુઓના અનુભવ કરવા પડે છે, તેનુ વર્ણન આગળ કરવામાં આવ્યું છે. પેાત'ના પૂર્વજન્મનાં પાપકર્મના ઉદયથી તેમને નરકમાં ઉત્પન્ન થવું પડે છે. તે નરા બધા પ્રકારની અશુચિથી યુક્ત હોય છે અને ત્યાં નારીના અતિ ખીષડ્સ (ભય`કર) આર્ત્તનાદ અને આક્રંદે સાંભળાય છે. આ પ્રકારના બરફામાં નારકને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ કાળ પન્ત રહેવું પડે છે. અથવા જે નરકભૂમિમાં નારકાના જેટલેા આયુકાળ હાય છે, એટલા કાળ સુધી તેમને ત્યાં રહેવું પડે છે.
‘કૃત્તિ' પદ ઉદ્દેશકની સમાપ્તિનુ સૂચક છે. મિ’ સુધર્માં સ્વામી કહે છે કે તીર્થંકર દ્વારા કથિત વચનનું' જ હું અનુકથન કરી રહ્યો છું. ધારણા ।। પાંચમા અધ્યયનના પહેલા ઉદ્દેશક સમાપ્ત ટાપુ-૧।।
નારકીય વેદના કા નિરૂપણ
ખીજા ઉદ્દેશાના પ્રારંભ
પાંચમાં અધ્યયનના પહેલા ઉદ્દેશક પૂરા થયા. હવે ખીજા ઉદ્દેશકની શરૂઆત થાય છે. આ ઉદ્દેશકના પહેલા ઉદ્દેશક સાથે આ પ્રકારના સબધ છે. પહેલા ઉદ્દેશકમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યુ કે જીવ કા કર્માને કારણે નરકામાં ઉત્પન્ન થાય છે અને નરકમાં ઉત્પન્ન થયેલા જીવા કેવી અવસ્થા અને વેદનાના અનુભવ કરે છે. આ ઉદ્દેશકમાં પણ એજ વિષયનુ વધુ વિવેચન કરવામાં આવશે. પહેલા ઉદ્દેશા સાથે આ પ્રકારના સબધ ધરાવતા બીજા ઉદ્દેશકનુ પહેલુ સૂત્ર આ પ્રમાણે છે-‘અાવ’ ઇત્યાદિ શબ્દા—અ—ાથ' ત્યાર પછી ‘લાલચવુલધર્મ-શાશ્વતતુઃસુધર્માં' નિર'તર દુઃખ દેવુ... એ જ જેનેા ધમ છે, એવા ‘વર્-ગવર્’ બીજા ‘i-તમ્'
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૮૦