Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કરતા નથી, તેને સાંભળવાનું પણ જેમને ગમતું નથી, એવાં જીવા નરમાં ગમન કરે છે. ૫ ૪ !!
શબ્દા
પાકમી-પ્રાળમી' જે પુરૂષા પાપ કરવામાં ધૃષ્ટતાવાળા હાય છે, ઘટૂ ં પાળેત્તિવાતિ--જૂનાં ત્રાળાનામતિવારી' ઘણા પ્રાણિયાના ઘાત કરે છે. ‘નિવૃત્તે-નિવૃ ત:' અને જે ક્રરૂપી અગ્નિથી હમેશાં મળતા રહે છે. ‘વાહે-વાજ:' એવા અજ્ઞાની જીવ‘બંતાફ્રે-તશાહે' મરણ સમયે ‘નિદ્દો-ચ' નીચે ‘નિયં-નિશાર્’અંધારામાં ‘નજીક્—ત્તિ' જાય છે. ‘ગદ્દો સર્વૅટુ-અધઃ શિરઃ હ્રવા' તે નીચુ' મસ્તક કરીને ‘ટુાં-દુર્ગમ્’ કહેશુ એવા સ્થાનને વેક્-નૈતિ' પ્રાપ્ત કરે છે. પા
સૂત્રા--જે જીવા પાપકર્મોમાં ધૃષ્ટ છે-પાપકર્મો કરતા જે લજવાતા નથી, જે અનેક જીવાના ઘાત કર્યાં કરે છે, જેમનું હૃદય ક્રોધાગ્નિથી સદા બન્યા કરતુ હોય છે, એવા અજ્ઞાની મનુષ્યા આ મનુષ્ય ભવનું આયુષ્ય પૂરૂ કરીને નીચે અંધકારમાં ગમન કરે છે, તથા તેમણે કરેલાં કર્માંના ઉદયને કારણે ત્યાં તેમને નીચી મુડીએ વિષમ યાતનાઓ સહન કરવી પડે છે. પા
ટીકા”~~અનેક જીવાની હત્યા કરનાર કેટલાક મનુષ્યા એવાં ધૃષ્ટ થઈ થયા હાય છે કે તેઓ એવું કહેતા પણ લજવાતા નથી કે પ્રાણીઓની હિ'સા કરવામાં કોઈ દોષ નથી તે એવી દલીલ કરે છે કે વદમાં યજ્ઞ, હામ, હવન આદિ જે જે કરવાનુ કહ્યુ છે, તે બધું કરવાથી તેા હિસા જ થતી નથી. શિકાર ખેલવા, એ તા રાજાઓના પવિત્ર ધમ છે. કહ્યુ પણ છે કે-‘ન માંસમથળે રોષો' ઈત્યાદિ-
‘માંસનુ” લક્ષગુ કરવામાં કાઇ દેષ નથી, મદિરાપાન કરવામાં પણ કાઈ દોષ નથી અને મૈથુન સેવન કરવામાં પણ કાઇ દોષ નથી. આ પ્રકારની ધૃષ્ટતા કરીને તે પાપાનું સેવન કર્યાં કરે છે. એવા જીવા મરીને નરકમાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૫૮