Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ પ્રકારે તેમને કંઠ વીંધાઈ જવાથી તેઓ સ્મૃતિહીન–અચેત થઈ જાય છે- તેમની કર્તવ્યબુદ્ધિ નષ્ટ થઈ જાય છે. અન્ય પરમાધામિકે તે નારકોને ત્રિશૂળ, ભાલા, તીર આદિ વડે વધીને નીચે પછાડે છે. લા
ટીકાઈ–વેતરણી નદીમાં પડેલાં નારકે તેની તીણ ધારા આદિ વડે એટલા બધા દુઃખી થાય છે કે ત્યાંથી બહાર નીકળવાને માટે વલખાં મારે છે. પરમાધામિકેની નૌકાઓને જોઈને તેઓ તે નૌકાઓ પર ચડી જવાનો છે ત્યારે પરમાધમિકે તેમના ગળામાં ખીલા ભેંકી દે છે. ત્યારે તેઓ સ્મૃતિહીન થઈ જાય છે. વૈતરણીના પ્રવાહમાં પડતાં પહેલાં જ તેમની
મૃતિ નષ્ટ થઈ ગઈ હોય છે, પરંતુ જ્યારે તેમના ગળામાં ખીલાઓ જોકી દેવામાં આવે છે ત્યારે તેઓ અધિક સ્મૃતિષ્ટ બની જાય છે. બીજા નરકમ પાલે લાંબા લાંબા ભાલાં, ત્રિશૂળ આદિ વડે ઘવાએલા તેમને બાણોથી પ્રેરીને વેતરણું નદીના પાણીમાં ફરી પાછાં પછાડી દે છે
કઈ કઈ નરકપાલ તે સ્મૃતિભ્રષ્ટ નારકને ત્રિશુળ આદિ વડે વધીને ઘણુ જ વેગથી જમીન પર પછાડે છે. વૈતરણ નદીના પ્રવાહમાં વહેતા વહેતા જ તેના વેગને કારણે તેઓ સ્મૃતિરહિત થઈ ગયા હોય છે. તે ત્રિશુળ આદિ ભેંકી દઈને નીચે પછાડવામાં આવેલા તે નારકેની કેવી દશા થતી હશે, એ વાત તે તે નારકો જ જાણતા હશે અથવા કેવળી ભગવાન જાણતા હશે. લા
શબ્દાર્થ “હિં ૨ -વાંજિત્ જે કેટલાક નારક જીવેને ગળામાં “વિજારો વંધિતુ-શિ ' શિલાઓ બાંધીને “મહાઢયંતિ ૩ffણમાથે ' અગાધ પાણીમાં “વોઢતિ-ઢોરથતિ' ડુબાડે છે. તથા “રી અને-તત્રાળે બીજા પરમધામિકે તેમને ત્યાંથી ખેંચીને “અંયાવાય. મુક્ષુ ચ સ્રોઢત્તિ-અંગુતાવાસ્તુકાચાં મુમુ ૨ સ્રોનિત અત્યંત તપેલી રેતીમાં તેમજ મુમુરાગ્નિમાં અર્થાત્ ધુમાડા વિનાના અંગારાગ્નિમાં આમતેમ ફેરવે છે. અને “જૂતિ-જ્ઞાતિ” રાંધે છે. ૧૦
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૬૩