Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
“રાતદિન જેમને અગ્નિ પર પકાવવામાં આવે છે એવા નારક જીવને સતત પીડાને જ અનુભવ કરે પડે છે. તેમને ક્ષણનું સુખ પણ મળતું નથી. તેઓ તે ત્યાં નિરન્તર દુઃખને જ અનુભવ કર્યા કરે છે.” ૧૨
શબ્દાર્થ– ઉિં-ચત્ર' જે નારકભૂમિમાં “જૂર+મા-કૂદ ફરી કર્મો કરવાવાળા પરમાધાર્મિકે “વારિ બાળીનો નમામિત્તા-વતુર ગણીન સમાર' ચારે દિશાઓમાં ચાર અગ્નિ પ્રગટ કરીને “વા-જા' અજ્ઞાની નારકિ જીવને “મિતવિંતિ-arfમતાત્તિ ’ તપાવે છે. તે-તે” એવા નારકિ જ “જીવંતુરોપત્તા-નવા રાજ્યોતિ પ્રાપ્ત અગ્નિની સમીપ આવેલ જીવતી માછલીની જેમ “મિતgમાળા–અમિતાથમાના તાપથી તપતા થકા ત્તર વિરૃત-રત્ર નિમિત્ત' ત્યાં એજ નરકસ્થાનમાં રહે છે. ૧૩
સત્રાર્થ-નરકમાં કર પરમધામિક દેવે ચારે દિશાઓમાં ચાર અગ્નિ પ્રગટાવીને તેમાં તે બાલ ને (અજ્ઞાન અને-નારકને, બાળે છે, અગ્નિમાં બળવા છતાં તેઓ મૃત્યુ પામતા નથી, પણ જીવિત રહીને જીવતી માછલીની જેમ તરફડતાં તરફડતાં તે તાપને સહન કરે છે. ૧૩
ટીકાર્ય–તે નરકાવાસમાં ક્રૂર કર્મ કરનારા પરમધામિક દેવતાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ રૂપ ચારે દિશાઓમાં ચાર અગ્નિ પ્રજવલિત કરે છે, અને મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયઘાત, માંસભક્ષણે આદિ મહાદુષ્કૃત્ય કરનારા અજ્ઞાની નારકેને તેમાં બાળે છે. તે નારકો ત્યાં દસ પ્રકારની ક્ષેત્રવેદનાને ખરાબમાં ખરાબ રીતે અનુભવ કર્યા કરે છે. તેઓ જીવિત રહેવા છતાં પણ અગ્નિની સમીપમાં રહેલી જીવતી માછલીની જેમ ત્યાં જ રહીને તે સંતાપને અનુભવ કર્યા કરે છે.
જેવી રીતે પરાધીન દશામાં રહેતી માછલીઓ અગ્નિની સમીપમાં રહીને સહ તાપને અનુભવ કરવા છતાં પણ ત્યાંથી દૂર જઈ શકતી નથીમાછલીને જ્યારે જીવતી પકાવવામાં આવે છે, ત્યારે તે પરાધીન હોવાને કારણે અગ્નિથી દૂર નાસી શકતી નથી. એ જ પ્રમાણે પરમધામિક દેવે દ્વારા આગમાં બાળવામાં આવવા છતાં પણ તે નારકો ત્યાંથી ભાગી શકતા નથી. તેમને પરાધીનતાને કારણે દારુણ દુઃખ સહન કરવું જ પડે છે. ૧૩
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૬૬