Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શબ્દાર્થ–“માહિતાવં–નામના મહાન સંતાપ દેવાવાળા “રંતછળ નામ-દંતક્ષણં નામ' સંતક્ષણ નામનું નરક છે. “ગ0-” જે નરકમાં જણાદજન્મ-અસાધુળઃ પાપકર્મ કરવાવાળા “Sાથા-ફટારા હાથમાં કુહાડી લીધેલ તે નારા-તાર્ નારા તે નારકોને “હું જાઉં ૨ વિઝરઃ વાર જુદા” નારકિ ના હાથ અને પગ બાંધીને “ટર
મા’ લાકડાની જેમ “તરતિ-તળુવનિત” કાપે છે. ૧૪
સૂત્રાર્થ–સંતક્ષણ નામનું એક અતિશય દુખપ્રદ નરકસ્થાન છે. તે નરકમાં ઉત્પન્ન થયેલા નારકોના હાથપગ બાંધીને, પરમાધામિકે તેમને કુહાડી વડે કાષ્ઠની જેમ કાપે છે. ૧૪
ટીકાથ-હવે સૂત્રકાર સંતક્ષણ નામના નરક સ્થાનની વાત કરે છે. તે સંતક્ષણ નરકમાં જે નારકે ઉત્પન્ન થાય છે, તેમને અંગછેદનની પીડા વેઠવી પડે છે. ત્યાં જે ઝૂર પરમધાર્મિક દેવે હોય છે, તેઓ તેમના હાથપગ બાંધીને કુહાડી વડે તેમનાં અંગેનું કાષ્ઠની જેમ છેદન કરે છે. ૧૪મા
શબ્દાર્થ–પુળો-પુનઃ તદતર નરપાલ “હિર-હરિ' નારક જીવના જ લેહીમાં “વરકુત્તિ-વર્ષ:સમુદિતા મળથી જેમનું શરીર ફૂલી ગયું છે તથા “fમનુત્તi-fમસોત્તમiાન જેમનું માથું ચૂર્ણિત કરી દિધેલ છે “તે- ત્ત દુઃખ અને પીડાના માટે જે અહીંતહીં તરફડતા રહે છે, “જે-નારાજૂ એવા નારકિ ને “પવિત્તચંતાવર્તિવત્ત નીચે ઉપર ઉલટ પલટ કરતાં “શીવમર-ઝરમરચનિર' જીવતી માછલીની જેમ “યોજવલ્લે કાચા લેખંડની કઢાઈમાં “જયંતિ-વનિત્ત' પકાવે છે. ૧૫
સૂત્રાર્થ–વળી પરમાધામિકે નારક જીવને પિતાના રુધિરમાં પકાવે છે. તેમનું શરીર મળથી પરિપૂર્ણ થઈ ફૂલી જાય છે અને મસ્તકના સૂરે શૂરા થઈ જાય છે. જેવી રીતે જીવતી માછલીઓને લેઢાના તાવડામાં તાવેથા વડે આમતેમ ફેરવી ફેરવીને પકાવવામાં આવે છે, એજ પ્રમાણે નારકને પણ પકાવવામાં આવે છે. ત્યારે તે પરાધીન નારક તરફડિયાં માર્યા કરે છે. પા
ટીકાથ–પરમાધાર્મિક દેવતાઓ નારકેના શરીરમાં શો ભેંકી દઈને, તેમાંથી લોહી વહેવરાવે છે. તેમનાં અંગે અને આંતરડાં મળ દ્વારા સૂઝી જાય છે. લાકડીઓના પ્રહારથી તેમનાં મસ્તક ફૂટી જાય છે. તે નારકે ખ અને ભયથી સદા તરફડતા રહે છે. પરમધામિકે તેમને સજીવ માછલી.
ની જેમ લેઢાના તાવડામાં આમતેમ ઉલટાવી સુલટાવીને તેમના જ લેહીમાં પકાવે છે. ૧૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૧૬૭