Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જીવાનુ' નિવાસસ્થાન છે. ત્યાં પાપી જીવા નિવાસ કરે છે. જે જીવાએ નરકગમનને ચેાગ્યકર્મોનું ઉપાર્જન કર્યુ હાય છે, તે પાતપાતાનાં કર્મો અનુસાર નરકમાં જાય છે. તેમનાં પાપકર્માનું, તે નરકેતુ, નારકેાને ત્યાં સહન કરવી પડતી વેદનાઓનું અને ત્યાંના જીવાના સ્વરૂપનું' હવે હું વણ ન કરીશ. આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળેા રા
કેવા કેવા પાપકૃત્યા કરનારા જીવા નરકમાં જાય છે, તે હવે પ્રગઢ કરવામાં આવે છે-ને-ટૂ' ઇત્યાદિ
શબ્દાર્થ' - ર્' આ લેાકમાં 'હા-રૌદ્રા:' પ્રાણિયે;ને ભય ઉત્પન્ન કરવા વાળા ને ક્લાઝા-ચે વનવાસા' જે આજ્ઞાની જીવ ‘નીવિચટ્ટીનીવિજ્ઞાËિનઃ' પોતાના જીવન માટે ‘વવાનું મ્માનું જ ત્તિ-માયાનિ સોશિ ધ્રુવૅન્તિ' હિંસા વિગેરે પાપકમ કરે છે. તે-તે’તે ‘ઘોવે-ઘોવે’ અત્યંત ભકપ્રદ તમિલંધચારે-તમિસ્ત્રાધારે' મહાન્ એવા અંધકારથી યુક્ત ત્તિવ્વામિત્તાને-તીવ્રામિત પે' અત્યત તાપથી વ્યાપ્ત એવા નર–નટ નરક્રમાં ઉત્તિ-પત્તન્તિ' પડે છે. ૩
સૂત્રા—આ લેાકમાં જે અજ્ઞાની જીવા પ્રાણીઓના ઘાતક બને છે, અસયમમય જીવનની અભિલાષાવાળા છે. પ્રાણાતિપાત આદિ પાપકર્મો કરનારા છે, તે અજ્ઞાની જીવા અત્યન્ત ઘાર, સઘન અંધકારથી વ્યાપ્ત, અત્યન્ત સંતાપથી યુક્ત નરકમાં પડે છે. કા
ટીકા”—આ સ ́સારના જે અજ્ઞાની જીવા પ્રાણીઓના વધ કરનારા હાય છે. એટલે કે મહારમ્ભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયોના વધ અને માંસાહાર આદિ ઘાર પાપકર્મોમાં આસક્ત હાય છે, જે સત્ અસત્તા વિવે. કથી રહિત હાય છે, જેઓ પાપકર્મો દ્વારા પોતાના ગુજારા ચલાવતા હોય છે, અને જે પાતાના જીવનને માટે પાપમય મૃત્યા સેવતા હાય છે. એવા તીવ્ર પાપના ઉદયવાળા જીવા અત્યંત ભયજનક, ઘાર અ ંધકારમય, તથા તીવ્ર સંતાપયુક્ત-ખેરના અંગારાના મોટા ઢગલા કરતાં પણ અન તગણા તાપયુક્ત-નરકમાં જાય છે.
આ કથનના ભાવાર્થ એ છે કે જીવા પેતાના સુખને માટે પશુવધ આદિ પાપકર્મ કરનારા હાય છે, જે અન્ય જીવેામાં ભય ઉત્પન્ન કરનાર કાં કરે છે, એવાં અજ્ઞાની જીવા તેમના પાપના પ્રભાવથી મહાદુઃખમય નરકમાં ઉત્પન્ન થાય છે. ગા
સૂર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૫૬