Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દાને આચમુદું પડુસ્-૨ બાહ્મમુä તીચ' જે જીવ પાતાના સુખ માટે ‘તો થાવરે ચાળિળો–પ્રમાન થાવરાન્ કાળિનઃ' ત્રસ અને સ્થાવર પ્રાણીને ‘તિયં-સૌત્રમ્' અત્યત ચારહિત થઇને હિઁસદ્-હિઁક્ષતિ’ માર્ચ છે.‘એ સ્ટૂલ-યો સૂવાઃ' જે પ્રાણિયાને મારવાના સ્વભાવવાળો ‘ફોર્ડ-મત્તિ' થાય છે, તથા ‘બત્તહારી-પ્રવૃત્તારી' આપ્યા વિના ખીજાની વસ્તુ લેવાવાળા હોય છે, તે સેવિયરણ-સેવનીચર્ચ’ સેવન કરવા ચાગ્ય સંયમનુ ‘વિવિ ન બ્રિજ્ઞર્ડ-ક્રિશ્રિવૃત્તિ 7 શિક્ષપ્તે' થાડું પણ સેવન કરતા નથી. પ્રા
સૂત્રા—જે જીવા પાતના સુખને ખાતર ત્રસ અને સ્થાવર જીવાની અત્યંત નિર્દયતા પૂર્વક હત્યા કરે છે, જેઓ છકાયના જીવેાના પ્રાણીને લૂટે છે. જેઆ પારકા દ્રવ્યનુ અપહરણ કરે છે, અને જેવા સેવન કરવા ચાગ્ય વસ્તુનું સેવન કરતા નથી, એટલે કે જે સયમનુ' સહેજ પણ પાલન કરતા નથી, એવાં જીવા નરકમાં જાય છે, ॥ ૪ ॥
ટીકા--જે પુરુષા પેાતાના સુખને માટે દ્વીન્દ્રિય આદિ ત્રસ જીવાના તથા પૃથ્વીકાય આદિ સ્થાવર જીવાના દયારહિત ભાવે વધ કરે છે, જે છકાયના જીવાના પ્રાણાના નાશ કરનારા હોય છે, જે અદત્ત વસ્તુ લે છે-જે અદત્તાદાન સેવન કરે છે, અને આત્મકલ્યાણ ચાહનારા લાકા દ્વારા સેવનીય સયમનું જેએ સહેજ પણ સેવન કરતા નથી, એવા જીવાને નરક ગતિમાં ઉત્પન્ન થવુ પડે છે
આ કથનના ભાવાર્થ એ છે કે પાપના ઉદયને લીધે જેએ લેશ માત્ર વિરતિનું પાલન કરતા નથી, જે કાગડાનું માંસ ખાતાં પણ સકાચ અનુભવતા નથી (કાગડાનું માંસ ખાવાની હદે જનાર માણસ ગાય માદિ પ્રાણીઆનુ માંસ તા ખાતા જ હાય છે) જે સમસ્ત દેવે! અને મનુષ્યા દ્વારા વન્દ્રિત ભગવાન મહાવીરના ઉપદેશ વચનામાંથી બિલકુલ શિક્ષા (આધ) ગ્રહણ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૫૭