Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છે, એજ પ્રમાણે સ્ત્રિઓ પણ અનર્થજનક છે. વિષલિસ કંટક તે ત્યારે જ અનર્થજનક બને છે કે જ્યારે તે શરીરના સંપર્કમાં આવે છે, પરંતુ સિઓને સંપર્ક તો શ, સ્મરણ પણ દુ:ખજનક છે! આ પ્રકારે વિષ અને વિષયમાં દેખીતી સમાનતા હોવા છતાં વિષ કરતાં વિષય વધારે અનર્થકારી છે. વિષને શરીરની સાથે સંપર્ક થાય ત્યારે જ તે વિનાશનું કારણ બને છે, વિષય તે સ્મરણમાત્રથી જ વિનાશનું કારણ બને છે. કહ્યું પણ છે કે–
વિષ૦” ઈત્યાદિ
વિષ અને વિષે વચ્ચે ઘણે મેટે તફાવત છે. વિષ તે ત્યારે જ પ્રાનો વિનાશ કરે છે કે જયારે તેનું ભક્ષણ કરવામાં આવે છે, પરન્તુ વિષયની તે એ વિશેષતા છે કે તેમનું સ્મરણ જ કરવામાં આવે તે પણ સ્મરણકર્તા પિતાને વિનાશ વહારી લે છે.”
તેથી સાધુએ સ્ત્રિઓના સંપર્કથી દૂર રહેવું જોઈએ, જે સાધુ સિઓમાં આસક્ત થઈને, કઈ ઘરમાં એકલે દાખલ થઈ ને કોઈ સ્ત્રીને એકાન્તમાં ધર્મોપદેશ આપે છે, તેને નિગ્રંથ કહી શકાય નહીં. સાધુએ કદી પણ સ્ત્રીને એકાન્તમાં ઉપદેશ આપવો જોઈએ નહીં. તેણે ઉપાશ્રયમાં અન્ય પુરુષની સમક્ષ જ સ્ત્રિઓને વૈરાગ્યપ્રધાન ધર્મને ઉપદેશ આપ જોઈએ ૧૧
કઈ વિષયનું પ્રતિપાદન કરવાનું કાર્ય દુષ્કર હોય, તે અન્વય અને વ્યતિરેક દ્વારા એટલે કે વિધિ રૂપે અને નિષેધ રૂપે તેનું પ્રતિપાદન કરવાથી તે વિજય સુગમ થઈ જાય છે. તેથી જ સૂત્રકાર હવે આ પદ્ધતિને આશ્રય લઈને કહે છે કે – જે ચે કંઈ ઈત્યાદિ--
શબ્દાર્થ ––’ જે પુરૂષ “ચિં-તા' આ સ્ત્રી સંસર્ગરૂપી ઈ૩૪ નીન્જનીય કર્મમાં “અશુદ્ધિા-જુઠ્ઠા: આસક્ત છે. “શે-એ પુરૂષો “રીઢાળ-શીઝાના પાર્શ્વસ્થ વિગેરેમાંથી “ગન્નાર-કન્યતા: કઈ એક છે. તેથી બે-તે સાધુ યુવક્ષિણ વિ-કુત્તિોડ' ઉત્તમ તપવી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૦૬