Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
રમાડીને રડતાં બંધ કરે છે. સ્ત્રી તે શય્યામાં શાંતિથી નિદ્રાસુખ ભોગવે છે અને પુરુષને નર્સની માફક બાળકની સંભાળ લેવી પડે છે. અને ખુશ કરવા માટે તેને કેટલીક વાર લાજ મર્યાદાને ત્યાગ કરીને તેમાં નિદા થાય એવા કાર્યો પણ કરવા પડે છે. પતિ પત્નીનાં અથવા બાળકનાં કપડાં જોતાં સંકેચ અનુભવે છે, પરંતુ સ્ત્રીમાં આસક્ત થયેલ પુરુષ એવું કામ કરતાં પણ સંકોચ અનુભવતું નથી. તે ધોબીની માફક સ્ત્રી અને પુત્રનાં મેલાં કપડાં પણ ધઈ નાખે છે. એટલે કે જેમ બી ગમે તેવા અધમ પુરુષના ગંદા કપડાં ધઈ આપે છે, એજ પ્રમાણે સ્ત્રીને અધીન થયેલ પુરુષ તેને ખુશ કરવા માટે તેના તથા તેના પુત્રનાં ગંદા કપડાં પણ ઈ આપતાં લજજા અનુભવ નથી. સ્ત્રીને વશ થયેલે પુરુષ સ્ત્રીએ પેલું અધમમાં અધમ કાર્ય પણ કરતા શરમાતું નથી. જેના
આ પ્રકારનાં કાર્યો કરનારને કે ગણી શકાય, તે સૂત્રકાર પ્રકટ કરે છે–“gā વહિં ઈત્યાદિ–
શબ્દાર્થ–પૂર્વ-gવનું એજ પ્રમાણે “વહુહિંદુમા ઘણા લોકોએ શg-તપૂર્વન” પહેલાં કર્યું છે. જે-જે જે પુરુષ “મોરથાણ-માર્યા ભેગે માટે “મિચાવના– ખ્યા ના સાવદ્ય કાર્યોમાં આસક્ત હોય છે, તેઓએ એમ કર્યું છે જે રાગાંધ હોય છે, “રે- તેઓ “મારામકૃriવિર’ દાસ મૃગ અને જેતે વાં-ષ્ય રૂર' પ્રેણની જેમ “પશુ -પશુમત સુવ” પશુની સમાન છે. અથવા “or ૧ –નવા તિ' તેઓ કંઇ પણ નથી અર્થાત્ સર્વથી અધમ જ છે. ૧૮
સૂત્રાર્થ– એવા અધમમાં અધમ કૃત્ય સ્ત્રીને વશવર્તી બનેલા અનેક પરષોએ પહેલાં કર્યા છે. જે લેકો ભેગોની અભિલાષાથી પ્રેરાઈને સાવધ કર્મોમાં પ્રવૃત્ત હોય છે, જે રાગાંધ હોય છે, તેઓ દાસ અને મૃગના સમાન છે. તેમને નોકરી અને પશુસમાન કહી શકાય છે. તેમના કરતાં અધિક અધમ બીજે કઈ હોઈ શકે જ નહીં ૧૮
ટીકાથ–જેમનું ચિત્ત સંસારમાં આસક્ત હોય છે એવા પુરુષોએ પુત્રનું લાલન પાલન આદિ પૂર્વોક્ત કાર્યો કર્યા છે, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૪૬