Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટીકા-સ્ત્રી આદેશ કરે છે કે મારી આંખમાં આંજવા માટે કાજળની ડબ્બી અને સુરમાની શીશી લાવી દે. મારે માટે કાનના બુટિયે, હાર, બંગડીઓ આદિ આભૂષણે લાવી દે. મારે માટે ઘુઘુરીઓવાળી વીણા લઈ આ હું આંખમાં કાજળ આંજીને તથા આભૂષણે અને સુંદર વસ્ત્રો ધારણ કરીને વીણા વગાડીને તમારા દિલને વીણના મધુર સૂર વડે ડોલાવવા માગું છું પગ રંગવા માટે અળતે લઈ આવે. મારાં કેશની સજાવટ માટે લોદ્રના ફો લઈ આવે. મને એક વાંસળી લાવી દે, તે વાંસળીના વાદન દ્વારા હું તમારા મનને બહેલાવવા માગું છું. મને સિદ્ધગુટિકા લાવી દો. તેનું સેવન કરીને હું મારું યૌવન સદા ટકાવી રાખવા માગું છું” પાછા
તારે ૨” ઈત્યાદિ–શબ્દાર્થ “Mિ સન્મ સંઠુિં-શીન જ સંવિદ' ખસની સાથે સારી રીતે વાટેલા “ તા ૨ બT-E and ૨ જુ' કુષ્ટ-કમળની ગન્ધથી યુક્ત સુગંધદ્રવ્ય તગર અને અગર મને લાવી આપ. “મિસ્ટિગાર -મુanય” મુખમાં લગાડવા માટે “૪-તૈ’ સુગંધવાળું તેલ અને
રનિધાના–સંનિધાના વસ્ત્રો વગેરે રાખવા માટે “વેલુટારું-શુક્રાનિ વાંસની બનેલી એક પેટી મને લાવી આપે. માતા
સૂત્રાર્થ--તે કહે છે કે-ઉશીર (ખસ) નાં મૂળની સાથે સેટેલાં કચ્છ, તગર અને અગર મને લાવી દે. મુખ પર લગાવવાને માટે મને સુગધિ. દાર તેલ લાવી દે. મારાં કપડાં રાખવાને માટે એક પેટી પણ લેતા આવજે. ૮
ટીકાઈ–-સ્ત્રી તેને કહે છે કે--હે પ્રાણનાથ! આજ તે મારે માટે ખસનાં મૂળની સાથે વાટેલાં કુષ્ઠ, તગર અને અગર લેતા આવજે, “કુષ્ઠ આ પદનો અર્થ અહીં કમલની ગન્ધથી યુક્ત સુગંધદ્રવ્ય સમજવો. “તગર' એક સુગંધિત દ્રવ્ય છે અને “અગર' એટલે અગરુ નામનું ધૂપદ્રવ્ય. આ બધા સુગંધિત દ્રવ્યનું શરીરે માલીશ કરવાથી શરીર સુગંધિત રહે છે. વળી મુખ પર માલીશ કરવા માટે સુગંધિદાર તેલ બનાવી દે. મારાં કપડાં મૂકવા માટે વાંસની બનાવેલી સુંદર પેટી લઈ આવે કે જેથી મારાં કપડાં સુરક્ષિત રહે.”
આ કથનને ભાવાર્થ એ છે કે શસ્યાની શેભાને માટે સ્ત્રી તગર આદિની અપેક્ષા રાખે છે, મુખના સૌંદર્યની વૃદ્ધિ માટે તે તેલ આદિની અપેક્ષા રાખે છે અને કપડાં આદિની રક્ષા માટે પેટીની અપેક્ષા રાખે છે. ૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૩૭