Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥
હતી, એજ સ્ત્રી હવે તેને પાતાને આધીન થઈ ગયેલે સમજીને તેને દાસની જેમ આદેશેા અપાતી થઇ જાય છે ! જા
શબ્દા~~‘સાળવવાQ-જ્ઞાાચ' શાક બનાવવા માટે વાળિ-તાહાળ* લાકડા લાવા ‘રામો-'રાત્રે વજ્જોગો વામવિસર્-પ્રોતોના વિત્તિ' પ્રકાશ કરવા માટે તેલ વિગેરે લાવા મે યાનિ ચાàહિ-મે પાત્રનિ નચ મારા પાત્રોને અથવા પગને ર'ગી દ્યો ‘તા-તાવત્' પહેલાં ધિ-ફ્રિ અહિયાં આવે મે વિદેંગો મદ્દે-મે પૃરું મથ' મારી પીઠ મસળી દ્યો. ાપા
સૂત્રા—‘શાક આદિ રાંધવાને માટે લાકડાં લઈ આવે, રાત્રે દીવેા કરવા માટે તેલના પ્રશ્નધ કરે, મારાં પાત્રોને રંગી દે, મારા હાથ પગ લાલ રંગથી ર’ગી દા, ખીજા કામે છેડીને મારી પાસે આવે. કચારની રસાઇ તૈયાર કરવા બેઠી છું, તેથી મારુ. શરીર અકડાઇ ગયું' છે, તેા જરા માલીશ તા કરી દો! કામ કરી કરીને મારી કમર દુઃખવા આવી છે, તા જરા બેઠાં એઠાં કમર તા દખાવા.
ટીકા”—તે સ્ત્રી પેાતાને અધીન થયેલા તે સયમભ્રષ્ટ સાધુને આ પ્રકારની આજ્ઞા ફરમાવે છે-ઘરમાં મળતણ ખૂટી ગયુ' છે, તે શાક, દાળ આદિ બનાવવાને માટે બળતણ લઈ આવેા-જંગલમાં જઈને લાકડાં કાપી લાવે. તેલ તા થઈ રહ્યુ છે. રાત્રે દીવા કેવી રીતે પેટાવશુ? જરા ખજારમાં જઇન તેલ તેા લઈ આવે! મારાં પાત્રોને રંગી દ્વા. લાલ રંગથી મારા હાથ પગ તા રંગી દે! બધાં કામ છેડીને મારી પાસે આવે. આજ તેા કામ કરી કરીને મારી પીઠમાં દુખાવા ઉપડયો છે. તેા જરા પીઠ પર તેલનું માલીશ તા કરી દા ! નવરા શુ' બેસી રહ્યા છે, અહી આવે અને મારા હાથ પગ અને માથુ' દબાવા' આ પ્રકારની સ્ત્રીની માત્તાઓનું તેને પાલન કરવુ ́ પડે છે. ાષા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૩૫