Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શબ્દાર્થ-વાઢા-ઢિ” અજ્ઞાની પુરૂષની વી-દ્વિતીયમ્' બીજી “મંમારાજ મૂર્ખતા એ છે કે જ હું મુકશો વાળચર સં મૂયઃ બપજ્ઞાની તે કરેલા પાપકર્મને નથી કર્યું તેમ કહે છે તેથી “સે-સ” તે પુરૂષ સુniપાઈ રેg-૨ોરિએક તે પાપ કરવું અને તેને છુપાવવા જૂઠું બોલવું એ રીતે બમણું પાપ કરે છે “qયમો -પૂનામ: તે જગતમાં પિતાની પૂજા ચાહે છે અને “વિતજોતી-વિષuળેપી' અસંયમની ઈચ્છા કરે છે. જે ૨૯
સૂવા–-પાપકૃત્યનું સેવન કરીને આ પ્રમાણે અસત્યને આશ્રય લે તે અજ્ઞાની જીવની બીજી મૂર્ખતા છે. મૈથુનસેવન રૂપ એક પાપ તે તેણે કર્યું જ છે, હવે તે પાપને ઇન્કાર કરીને તે મૃષાવાદ રૂપ બીજા પાપન પણ સેવન કરે છે આ પ્રકારે તે બમણું પાપ કરે છે આ પ્રકારે સંયમની વિરાધના કરવા છતાં પણ લોકોમાં પિતાની પૂજા-સત્કાર-થાય એવી અભિલાષા તે રાખતા હોય છે. મારી
ટીકાઈ-રાગદ્વેષથી કલુષિત અંત:કરણવાળા, મન્દીમતિ તે સાધુની આ બીજી મૂઢતા છે, આ બીજી મૂઢતા કઈ છે, તે સૂત્રકાર સમજાવે છે–પહેલી મૂઢતા તે એ છે કે તેણે પાપકર્મ કર્યું. ગુરુ આદિએ તેને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે “હું પાપકર્મ કરતું નથી' આ પ્રફારે અસત્ય વચનને જે આધાર લીધે, તે તેની બીજી મૂઢતા ગણું શકાય તે બમણું પાપ કરે છે મૈથુનસેવન જન્ય પાપ અને મૃષાવાદજન્ય પાપ તે એવું ઈચ્છે છે કે લેકમાં મારી પૂજાપ્રતિષ્ઠા થાય, પરંતુ તેના આ પ્રકારના વર્તન દ્વારા તે સંયમની વિરાધના કરતે હોય છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે તેણે પાપકર્મનું સેવન કર્યું. આ તેને પહેલે દેષ “પોતે પાપકર્મ કરતો નથી,” આ પ્રકારને અસત્ય કથનને કારણે તે મૃષાવાદના દેષને પણ પાત્ર છે પાપકર્મનું આચરણ અને અસત્ય ભાષણ, આ બને દેષ કરવાને કારણે તે બમણા પાપને પાત્ર થશે. એ સાધુ એવું
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૨૭