Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માનવે જોઈએ? જેવી રીતે જળાશયમાંથી કન્યા વિના પાણી પીનાર (ઘેટું પાણીમાં ઉતરીને ડાળીને બગાડતું નથી) ને કોઈ દોષ લાગતું નથી, એ જ પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનાર સ્ત્રી સાથે સમાગમ કરનારને પણ કેવી રીતે દેષ લાગી શકે?
આ કથનનું તાત્પર્ય એ છે કે સ્ત્રીની ઈચ્છા સંતોષવા માટે તેની સાથે સંગ કરવામાં કે ઈદેાષ નથી, આ પ્રકારનું તે અજ્ઞાનીએ પ્રતિપાદન કરે છે. ૧૧
શબ્દાર્થ ––“હ--થા' જેવી રીતે “firm વિદૃમા-પિ વિના પિંગ નામક માદા પક્ષી “થિમિ-તિમિલમ્' હલાવ્યા વગર “- ૬' પાણી “મુનર્-સ્તે’ પાન કરે છે, તેમાં દોષ નથી. “gવં–ાવ' આ પ્રકારે “વિત્તબિરથી-વિજ્ઞાપત્રીજું સમાગમની પ્રાર્થના કરવાવાળી સ્ત્રીની સાથે સમાગમ કરવાથી “તથ-તત્ર’ તેમાં “રોસો #મો સિવા-તોષ: કુતઃ ચાત' દેષ કયાંથી હોઈ શકે ? અર્થાત કેઈપણ દોષ નથી. ૧ર
સૂત્રાર્થ–જેવી રીતે હિંગ નામનું પક્ષી નિશ્ચલ જલનું પાન કરે છે, તેમાં કેઈ દેષ નથી, એજ પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સંગ કરવામાં કઈ દોષ નથી. ૧૨
ટકાઈ–ઉદાહરણ દ્વારા પ્રસ્તુત વિષયનું સમર્થન કરવા માટે તે શાકત આદિ મતવાદીએ પિંગ પક્ષીનું દૃષ્ટાંત આપે છે–
જેવી રીતે આકાશમાં રહેતાં પિંગ (કપિંજલ) પક્ષીઓ સ્થિર જલનું જ પાન કરતા હોવાથી તેમને જીવનું ઉપમર્દન કરવાના દોષને પાત્ર બનવું પડતું નથી, એ જ પ્રમાણે કામપ્રાર્થિની સ્ત્રીની સાથે કામગ સેવવાથી કોઈ દેષ લાગતું નથી. સ્ત્રીના શરીરને દર્ભ (ડાભ નામના ઘાસ) વડે આછાદિત રાગદ્વેષથી રહિત ભાવે, કેવળ પુત્પત્તિની અભિલાષાથી સ્ત્રીને પરિભોગ કરનારને કપિલ પક્ષીના સમાન કેઈ દેષ લાગતું નથી. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે – “ધનાર્થ પુત્રામ' ઈત્યાદિ–
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૮૦