Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
હોય છે કે કેઈ કોઈ ભિક્ષુએ રાગને વશીભૂત થઈને સ્ત્રીની સાથે સંસર્ગ કરી લે છે. શા
ટીકાથુ–કામવાસનાને પ્રજ્વલિત કરનારી હેવાને કારણે જે સ્ત્રીઓ સત અને અસના વિવેકથી રહિત છે, એવી મન્ડમતિ સ્ત્રિઓ દર્શન કરવાને બહાને અથવા પ્રવચન કે માંગલિક શ્રવણ કરવાને બહાને સાધુની પાસે આવે છે, અને પિતાની કપટજાળ બિછાવીને સાધુને પોતાની તરફ આકર્ષવાને પ્રયત્ન કરે છે. તેને પરિણામે કઈ કેઈ સાધુ સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય છે. સ્ત્રિઓ માયાચારમાં નિપુણ હોય છે. કહ્યું પણ છે કે –
- “સ્ત્રીઓ ગુપ્ત પદે દ્વારા ગુપ્ત નામ દ્વારા અથવા મધુર વાણું દ્વારા પિતાની કપટજાળ ફેલાવે છે.”
એ શીલવાન અને સાવધાન પુરુષને કેવી રીતે માહિત કરે છે?
આ પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે સ્ત્રિઓ પુરુષોને મોહિત કરવાના એવા ઉપાયે પણ જાણતી હોય છે કે જે ઉપાય અજમાવીને તે વિવેકશીલ સાધુને પણ પિતાને સંસર્ગ કરવાને લલચાવી શકે છે. તેની કપટજાળમાં ફસાઈને ભલભલા સાધુઓ સંયમભ્રષ્ટ થઈ જાય છે. રામ
તે સ્ત્રિઓ સાધુને મોહિત કરવા માટે શું શું કરે છે, તે હવે સૂત્રકાર બતાવે છે–
શબ્દાર્થ–“નારે-વાવે” સાધુની સમીપે મિર-અશ' અત્યન્ત “નિતી વરિત નિરીતિ' બેસે છે. “મિત્ત-ગમી હમેશાં જોરાર્થ-જામ કામોત્તેજક સુંદર વસ્ત્ર “રિતી–પરિપતિ’ પહેરે છે. “હે વિ -રાધો શાશન શરીરની નીચેના ભાગને પણ રંતિ શાનિત” બતાવે છે. “વહૂદ્ધઃ
ઘર તથા હાથને ઊંચે કરીને “રામપુત્રને મનુત્રનેયુ:” બગલનો ભાગ બતાવીને સાધુની સામે જાય છે. ૩
સત્રાર્થ-તે પિતાની જાંઘ આદિ કામે દ્વિપક અંગે દબાય એવી રીતે બેસે છે, કામાદિપક વો ધારણ કરે છે, શરીરના અધભાગને દેખાડે છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૯૬