Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને સાધુની સમક્ષ જઈને કોઈ પણ નિમિત્તે ભુજાઓ ઊંચી કરીને કાખે (બંગલો)નું પ્રદર્શન કરે છે. એવા
ટીકાર્થ– સ્ત્રિઓ સાધુની પાસે જઈને તેમના પ્રત્યેને પિતાને ગાઢ પ્રેમ પ્રકટ કરે છે, વિશ્વાસ ઉત્પન્ન કરવાને માટે તે સાધુની પાસે જઈને બેસી જાય છે. સાધુની કામવાસનાને પ્રજવલિત કરવા માટે તે શરીરને ચુસ્ત પણે બાંધેલા કે વી ટેલા વસ્ત્રને ઢીલું કરીને ફરી બાંધે છે. જાંઘ આદિ શરીરના અધેભાગોને બતાવે છે, અને પિતાની કાનું પ્રદર્શન કરતી રહે છે.
આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે સાધુઓને ફસાવવાને માટે સ્ત્રિઓ વારંવાર તેમની પાસે જાય છે, શરીર પર ચુસ્ત પહેલાં વસ્ત્રોને વાર વાર ઢીધું કરીને ફરી ઠીક કરવાનો ઢોંગ કરે છે, પિતાના શરીરના અધ ભાગને બતાવીને તથા કઈ પણ બહાને ભુજાઓ ઊંચી કરીને બને બગલે બતાવીને સાધુની કામવાસનાને પ્રદીપ્ત કરવા પ્રયત્ન કરે છે. આવા | શબ્દાર્થ-gયા-રા” કઈ સમયે “સ્થિ-શિઃ જિયે “જોને -ચેન' ઉપગ કરવા ગ્ય “ગાળેfહું-ચરાની” પલંગ અને આસન વિગેરેને ઉપભેગ કરવા માટે “નિમંતતિ-નિમંત્રશનિત્ત” સાધુને આમંત્રણ કરે છે પરંતુ “રે- તે સાધુ “garળ-પા”િ આ તમામ વાતને “
વિવાળિ -વિજાપાન' અનેક પ્રકારના “પાવાન-શાન' પાશ બન્ધનેને “જાણેકાનીયાજૂ સમજી લે. ૧૪
સુત્રાર્થ કઈ કઈ વખત સ્ત્રિઓ ઉપભોગને ગ્ય શમ્યા અને આસનને સવીકાર કરવાને માટે સાધુને આગ્રહ કરે છે, પરંતુ તે શા તથા આસનેને વિવિધ પ્રકારના કર્મોના બન્ધનરૂપ સમજીને સાધુએ તેમને અસ્વીકાર કરવો જોઈએ, કા
ટીકાઈ—કયારેક કોઈ એકાંત સ્થાનમાં સ્ત્રિઓ કેઈ સુંદર શયા બિછાવીને અથવા આસન ગોઠવીને તેને ઉપભોગ કરવાને માટે સાધુને વિનવે છે. શયન કરવાને માટે પલંગ અથવા ખાટલા પર બિછાવેલ બિછાનાને શિયા કહે છે. બેસવાને માટે પાથરણું, ગાદી આદિ પાથરીને, પાછળ તકિયે ગોઠવીને તથા ઉપર ચંદર તાણને જે બેસવા માટેની વ્યવસ્થા કરાય છે તેને આસન કહે છે. તે શય્યા દૂધના ફીણ જેવી હોય છે. પરંતુ સાધુએ સમજી લેવું જોઈએ કે શા, આસન આદિના ઉપલેગ માટેની સિઓની તે પ્રાર્થનાઓ તે તેમને સંયમના માર્ગેથી ભ્રષ્ટ કરવાની કપટ જાળ જ છે.
જેમ લતા સમીપવર્તી વસ્તુને જ વીંટળાઈ જાય છે, એ જ પ્રમાણે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨