Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યાગ કરીને, રાગદ્વેષથી રહિત થઇને જ્ઞાનદર્શીન અને ચારિત્રથી સ‘પન્ન થઈને મૈથુનસેવનને ત્યાગ કરીને તથા શ્ર, પશુ અને નપુસકથી રહિત સ્થાનમાં એકાકી વિચરીશ, તે પુરુષ જ સયમનું પાલન કરી શકે છે.
ત્રીજા અધ્યયનને અન્તે સૂત્રકારે એવુ કહ્યુ છે કે-માક્ષપ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના કર્યાં કરવી જોઈએ.' જે પુરુષ બધા પ્રકારના સંગાથી (સસારી સંપૉંથી) રહિત હૈાય છે, એજ આ પ્રમાણે કરી શકે છે. તેથી જ સૂત્રકારે અહી' એવુ' પ્રતિપાદન કર્યું છે કે ‘માતા-પિતા પત્ની આદિ બધા પ્રકારના સ ંસર્ગાના પરિત્યાગ કરીને હુ એકલા સંયમમાગે વિચરણુ કરીશ,' આ પ્રકારના સકલ્પ જેણે કર્યાં છે, એવા પુરુષ જ સાધુ બની શકે છે. ૧૫
આ પ્રકારના સકલ્પપૂવ ક સાધુપર્યાય સ્વીકારનાર સાધુની સાથે વિવેક હીન સ્ત્રીઓને સપર્ક થવાથી જે પરિસ્થિતિ પેદા થાય છે, તેનુ' સૂત્રકાર હવે નિરૂપણ કરે છે.‘સુઢુમેળ સં’ ઇત્યાદિ ~~
શબ્દા -‘મંથ્ા ચિત્રો-મન્ના ત્રિયઃ' અવિવેકવાળી સ્ત્રિયા ‘મુદુમેળ-સૂક્ષ્મળ’ કપટથી ‘તું જિન્ન-તું થિ' સાધુની પાસે આવીને ‘ઇન્સવ- અન્ન ટ્રેન કપટ જાળથી અથવા ગૂઢ અર્થવાળા શબ્દોથી સાધુને ભ્રષ્ટ કરવાના પ્રયત્ન કરે છે. તા-તા:' તે શ્રિયા ‘-ગાવ-૩ચ' ઉપાય પણ ‘જ્ઞાનંતિ-જ્ઞાનન્તિ' જાણું છે. ‘ગદ્દા ને મિતુળો-થયા છે મિત્ર:' જેનાથી કોઈ કાઈ સાધુ ‘જિŘતિ-યિતિ' તેની સાથે સ`ગ કરી લે છે. ૫
સૂત્રા —વિવેકહીન સ્ત્રીએ તે સાધુની પાંસે આવીને, ૪પ૮જાળ બિછાવીને કામેન્દ્રેક ઉત્પન્ન કરનારી પેાતાની ચેષ્ટાઓ દ્વારા તે સાધુને સયમ ભ્રષ્ટ કરે છે. તેએ તેને ફસાવવાની યુક્તિએ જાણતી હૈાય છે અને સમજતી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૯૫