Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સૂત્રાર્થ–સ્ત્રીઓ મનને મોહિત કરનારા અનેક ઉપાયોને તથા કરણ અને વિનીત વચનને પ્રવેગ કરીને મીઠી મીઠી વાત કરીને સાધુને ભરમાવે છે. વિવિધ પ્રકારના કામોત્પાદક વચને વડે તે સાધુને કામ ભેગો પ્રત્યે ખેંચવાનો પ્રયત્ન કરે છે. છા
ટીકાર્ય–જેના દ્વારા મન બદ્ધ–હિત થઈ જાય એવાં મધુર વચને, કટાક્ષ અને અપાંગોના પ્રદર્શનને મબન્ધન કહે છે. કહ્યું પણ છે કે
“રા' ઇત્યાદિ
તેઓ કહે છે–હે નાથ ! (એટલે કે મારા શરીરના રક્ષક) હે પ્રિય! હે કાન્ત! (મને મનગમતી વસ્તુ પ્રદાન કરનારા), હે સ્વામિન! હે દયિત! (મારા પર દયા રાખનારા) તમે જ મારા જીવનના આધાર છે. તમારા વિના હું જીવી શકું તેમ નથી. તમે જ મારા શરીરના સ્વામી છે.
આ પ્રકારના અનેક વચને કહીને તથા મીઠી મીઠી વાત કરીને તે તેને સંયમથી ભ્રષ્ટ કરે છે. કહ્યું પણ છે કે–મિતમપુર ઈત્યાદિ–
મૃગાક્ષીએ પરિમિત અને મધુર આલાપ વડે તથા કટાક્ષે અને મન્દ હાસ્ય આદિ વિકાર વડે પુરુષના તુચ્છ હૃદયને ઢાંકી દીધું છે. સ્ત્રિઓ મંથન વિષયક વાતે વડે સાધુના ચિત્તને પિતાની તરફ આકર્ષે છે, અને મિથુન સેવવાની પ્રેરણા આપીને તેને કુમાર્ગમાં પ્રવૃત્ત કરે છે.'
આ કથનનો ભાવાર્થ એ છે કે જેવી રીતે ગુલામની પાસે તેનો માલિક સારું અથવા નરસું કામ કરાવી શકે છે, એ જ પ્રમાણે સ્ત્રી સાધુને પિતાને આધીન થયેલા જાણીને તેને કુકર્મ કરવામાં પ્રવૃત્ત કરે છે
શબ્દાર્થ –નg-થા” જેમ “નિદમયં-નિર્મચ” ભયથી રહિત અને “uT રાંતિ-gવર એકલે જ વિચરવાવાળા “રીહં-fHg[ સિંહને “કુળિમહેન' માંસ આપીને “પત્તિ-રોન પાસ દ્વારા “વરિ-ઇનિત’ શિકારી પકડી લે છે, “gવં-gવનું એજ રીતે “ફળિયા–શ્વિક સ્ત્રિ “સંકુ-સંસ્કૃત મન વચન અને કાયથી ગુપ્ત એવા અને “ઘાતાં-પતિ' એકલા એવા ગળા– નમ્' સાધુને “વંયંતિ-વનિત' પિતાના હાવભાવ રૂપી પાશથી બાંધી લે છે. એ૮
સૂત્રાર્થ–જેવી રીતે નિર્ભય અને એલા વિચરતા સિંહને માંસ વડે લલચાવીને શિકારી પાશમાં બાંધી લે છે, એ જ પ્રમાણે સિઓ પણ સંવરયુક્ત-મન, વચન અને કાયગુપ્તિથી યુક્ત એકાકી સાધુને ફસાવી લે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૦૧