Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રકારે જે આત્મા સ્ત્રીના સંપર્કથી બચી શકે છે, એજ આત્મા બધા દેવોથી મુક્ત રહી શકે છે, કારણ કે સ્ત્રી સમસ્ત પાપોનું સ્થાન છે. તેથી આત્મકલ્યાણ ચાહતા પુરુષોએ સ્ત્રીના સમાગમને વિષ સમાન ગણીને તેનાથી દૂર જ રહેવું જોઈએ. પા | શબ્દાર્થ– “આમંતિ-રામ” ઢિયે સાધુને સંકેત કરીને અર્થાત્ હું આપની પાસે અમુક સમયે આવીશ વિગેરે પ્રકારથી આમંત્રણ આપીને કરતવિચારક્રૂાદી' તેમજ અનેક પ્રકારના વાર્તાલાપથી વિશ્વાસ ઉપજાવીને રમવું -મિથુનું સાધુને આચા-ગામના’ પિતાની સાથે ભેગ ભેગવવા માટે નિમંતંતિ-નિમન્નચત્તિ પ્રાર્થના કરે છે. “હે-તઃ' તે સાધુ “પ્રાણિ સદાજિપ્રસન્ન રાતા સ્ત્રી સંબંધી આ શબ્દોને “વિવકવાળ-tવવાન' અનેક પ્રકારના પાશ બંધનની જેમ બાળ-ઝાનીયા' સમજે. દા
સૂત્રાર્થ–સ્ત્રીઓ સાધુને આમંત્રિત કરીને, વિશ્વાસ ઉત્પન્ન કરીને, પિતાની સાથે ભેગ ભેગવવાની વિનંતી કરે છે. સ્ત્રિનાં આ પ્રકારનાં વચનને સાધુઓએ પાશબન્ધ (જળ)રૂપ સમજવા. દા
ટીકાથ–સ્ત્રી સાધુને સંકેત દ્વારા એવું સમજાવે છે કે હું અમુક સ્થળે જઉં છું તમે પણ ત્યાં આવી પહોંચજો આ પ્રકારે આમંત્રણ દઈને તે વિવિધ પ્રકારની વાક્ય રચના દ્વારા સાધુને પિતાના પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન કરે છે. અને પિતાની સાથે ઉપગ કરવાને વિનવે છે સ્ત્રીના આ શબ્દોને અથવા શબ્દ આદિ વિષયોને સાધુએ વિવિધ પ્રકારના પાશબેન્વરૂપ સમજવા જોઈએ. તેણે એ વાત બરાબર સમજી લેવી જોઈએ કે સ્ત્રીસંબંધી સઘળા શબ્દાદિ વિષયે નરકાદિ દુર્ગતિના કારણભૂત હોવાથી અનર્થનાં મૂળ છે. આ વાત જ્ઞપરિણાથી જાણને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે, વિષમિશ્રિત અન્ન સમાન તેમને ત્યાગ કરે જોઈએ. આ સ્ત્રીસંબંધી શબ્દાદિ વિષયે નરકપાશ રૂપ છે. જેવી રીતે પારધીની જાળમાં બંધાયેલું પશુ કલેશ અનુભવે છે, એજ પ્રમાણે સ્ત્રીના ફંદામાં ફસાયેલે પુરુષ પણ દુઃખને અનુભવ કરે છે. દા
શબ્દાર્થ–હિં-અને અનેક પ્રકારના “જળવંદું-મરોવરેં મનને આકર્ષીત કરવાવાળા ઉપાયે દ્વારા તથા “સુગવિલીયમુવાિરા બં વિનીત મુવસાથ કરૂણાજનક વાકયોથી તથા વિનીતભાવથી સાધુની પાસે આવીને ગ૬ મારું માતંતિ-ગથ મંgarમાગને મધુર ભાષણ કરે છે. મિત્રfમારાથમિ તેમજ કામ સંબંધી કથાઓ દ્વારા “ગાળવચંતિ–ગારાષચરિત્ત સાધુને વિલાસ કરવાની આજ્ઞા આપે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૧૦૦