Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ચિએ પણ પિતાની કામવાસના સંતોષવા માટે સમીપવર્તી પુરૂષનું જ સેવન કરે છે. કહ્યું પણ છે કે- તરુણી સ્ત્રિ સમી પવતી પુરૂષનું જ સેવન કરે છે. તે વિદ્યાવિહીન, કુળહીન અથવા સંસ્કારહીન હોય તે પણ તેની પરવા કર્યા વિના તેની સાથે કામગ સેવે છે. કહ્યું પણ છે કે “રાજા રમણી અને લતા તેમને જ ઘેરી લે છે કે જેઓ તેમની પાસે જ રહેતા હોય છે?
જેમ લતા પિતાની સમીપમાં રહેતા વૃક્ષને આધાર લેતી વખતે તેની - જાતિ આદિને વિચાર કર્યા વિના આંબે, લીમડે વગેરે કઈપણ સમીપવત્ત વૃક્ષને આશ્રય લે છે, એ જ પ્રમાણે સ્ત્રિઓ પણ પિતાની સમીપમાં રહેલા પુરુષની જ ઈચ્છા કરે છે.
“તેઓ તેના રૂપ, વય આદિને વિચાર કરતી નથી. ભલે તે સુંદર હોય કે અસુંદર હોય, પરંતુ પુરુષ હોવાને કારણે જ તેઓ તેને પરિણા કરે છે?
જેવી રીતે ગાયે નવાં નવાં ઘાસની અભિલાષા કરે છે, એ જ પ્રમાણે સિઓ પણ નવા નવા પુરુષની કામના કરે છે. સિઓને આ પ્રકારના સ્વભાવ હોય છે, એ વાતને સમજી લઈને સાધુએ તેમને સંપર્ક શાખ જોઈએ નહીં, કારણ કે તેમના સંસર્ગથી સંયમનું પાલન કરવું કઠણ થઈ જાય છે, કહ્યું પણ છે કે –
જો તમે સ્ત્રિઓની પાસેથી કોઈ વસ્તુને ગ્રહણ કરવા ઈચ્છતા હે, તે તેને આમિષ (માંસના જેવી ત્યાગ કરવા લાયક) લલચાવનારી સમજે. તેના પાશમાં ફસાયેલે માણસ કાર્ય અને અકાર્ય સમજવાને વિવેક ગુમાવી બેસે છે,
જેવી રીતે માછીમાર માંસયુક્ત જાળ આદિ વડે મત્સ્ય આદિને પકડીને તેમને મારી નાખે છે, એ જ પ્રમાણે સિઓ વિલાસ, હાસ, સેવા આદિ દ્વારા પુરૂષને પિતાના પાશમાં ફસાવીને અનુરક્ત બનેલા તે પુરૂષને ચૂસી લે છે–તેના શીલનું ખલન કરાવે છે. તેથી જે કઈ પુરૂષ પિતાનું હિત ચાહતે હોય તેણે સ્ત્રીઓથી દૂર જ રહેવું જોઈએ. કા
શબ્દાર્થ–-તારું' એ સ્ત્રિયો પર “વહૂ-ચક્ષુ આંખ “ર સંજ્ઞા -7 સંઘાત લગાવે નહીં નો ઈ -ના વિ ર' તથા તેણીની સાથે સાર સર મિકાને સમમિકાનીચા' કુકર્મ કરવાની સંમતી પણ ન આપે “ફિશ વિ-સહિતો ’િ તેની સાથે “જો વિજ્ઞા-નો વિર’ ગામ વિગેરે જેવા માટે વિહાર ન કર. “પર્વ-પવન' આ રીતે “મા-મામા’ સાધુને આત્મા કુજિયો ફો-પુષિતો અતિ અસંયમથી સુરક્ષિત રહે છે. આપા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૯૮