Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રાર્થ—અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો પર વિજય મેળવનારા પુરુષો સંસારપ્રવાહને તરી જશે, જેવી રીતે સાહિસક વ્યાપારી પેાતાના જહાજ વડે સમુદ્રને પેલે પાર જાય છે, એજ પ્રમાણે તે મહાપુરુષા પણ સ`સાર સાગરને પાર કરી જશે આ સ‘સારમાં રહેલા જીવા પાતાનાં કર્મોને કારણે દુઃખી થાય છે. ।।૧૮।
ટીકાર્થ—જેવી રીતે વેપારી જહાજની મદદથી સમુદ્રને પાર કરી શકે છે, એજ પ્રમાણે શ્રીપરીષહ આદિને જીતનારા મહાપુરૂષો આ દુસ્તર સસાર પ્રવાહને પાર કરશે. આ પ્રકારે અનેક મહાપુરુષોએ તેને પાર કી છે અને અનેક મહાપુરુષા વર્તમાનકાળે પણ તેને પાર કરી રહ્યા છે. જેમ વ્યાપારીએ જહાજના આધાર લઈને સમુદ્રને પાર કરે છે, એજ પ્રમાણે શ્રી આદિના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગી પર વિજય મેળવનારા, સયમનું રઢતાપૂર્વક પાલન કરનારા વિવેકવાન લોકો સયમરૂપી જહાજનુ અવલ બન લઈને સંસારસાગરને પાર કરી શકે છે. પરન્તુ જેમનું મન નારી આદિમાં આસક્ત હાય છે. તેઓ સસારમાં જ અટવાયા કરે છે, આ સંસારમાં સઘળા જીવા અનતકાળથી આવાગમન કર્યા કરે છે અને પેતપેાતાનાં પાપકર્માંને કારણે પીડા ભેગવે છે. એવા દુસ્તર સ'સારસાગરને પણ ઉપસગે અને પરીષા સામે વિજય મેળવનારા લેાકા સયમની આરાધના કરીને તરી શકે છે. જેમની ભાવના શુદ્ધ હૈાય છે અને જેએ સભ્યજ્ઞાનથી યુક્ત હોય છે, તેઆ જ તેને તરી શકે છે. ૧૮૫
હવે પ્રસ્તુત વિષયના ઉપસ’હાર કરતા સૂત્રકાર એવા ઉપદેશ આપે છે કે ‘તંત્ર મિલૂ’- ઈત્યાદ્વિ
શબ્દા —‘મિત્રવૂ-મિક્ષુઃ' સાધુ ‘તું ૨ ળિાચ-તં ન રિજ્ઞા' પૂર્વોક્ત કથનને જાણીને અર્થાત્ વૈતરણી નદીની જેમ સ્ત્રીએ દુસ્તર છે ઈત્યાદિ સમ્યક્
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૮૯