Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાથ–શાકત આદિ અન્ય મતવાદીએ પિતાની ઉપર્યુક્ત માન્યતાનું સમર્થન કરવાને માટે કેવી કેવી દલીલ કરે છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે-જેવી રીતે નાની ફેડકીઓ તથા મેટા ખીલ અથવા ગુમડાંને છેડી વાર દબાવીને તેમાંથી પરુ કાઢી નાખવામાં આવે તે પીડા ઓછી થઈ જવાથી સુખની પ્રાપ્તિ થાય છે, એ જ પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનારી શ્રી સાથે રતિસુખ સેવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે ફેડકી અથવા ખીલને દબાવીને સુખ પ્રાપ્ત કરવામાં કઈ દોષ નથી, એજ પ્રમાણે સ્ત્રીઓ સાથે રતિસુખ ભેળવવામાં પણ કેઈ દેષની સંભાવના રહેતી નથી. તે અજ્ઞાની લેકે આ પ્રકારની વિચિત્ર દલીલ કરે છે. ૧૦
શબ્દાર્થ – જ્ઞાથા' જેવી રીતે “મારા નામ-પાવનો નામ ઘેટું થિમિ-રિતfમાં હલાવ્યા વગર “–
૩૫” પાણી “મુઝફુ-મુત્તે પીવે છે. તેમાં અન્ય બીજા જીવના ઉપમનને અભાવ હોવાથી દેષ નથી. “gā-pવ આ પ્રકારે “વિન્નવિનિથી-વિજ્ઞાપત્રી' સમાગમની પ્રાર્થના કરવાવાળી સ્ત્રીની સાથે સમાગમ કરવાથી “સથ-તત્ર' આમાં “રોનો રો સિરા-રોજ દુઃ રા’ દેષ કેવી રીતે થઈ શકે છે? અર્થાત્ કોઈપણ દોષ નથી. ૧૧
સૂત્રાર્થ-જેવી રીતે ઘેટું પાણીને ડબોળ્યા વિના જ તેનું પાન કરે છે, અને તે પ્રકારે તેના દ્વારા જીવન ઉપમર્દન ન થવાને કારણે તેને દોષ લાગતું નથી, એ જ પ્રમાણે સંભેગની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સંભોગ કરવાથી કેવી રીતે દેષ લાગી શકે? એટલે કે એમાં કોઈ દેષ સંભવી શકતે જ નથી ! ૧૧
ટીકાઈ_મૈથુન સેવન કરવાથી જે કઈ જીવને પીડા ઉત્પન્ન થતી હોય, તે તે તેને દેષ માની શકાય. પરંતુ તેના દ્વારા સ્ત્રી કે પુરુષને પીડા ઉત્પન્ન થતી નથી. ઊલટાં સુખ પ્રાપ્ત થાય છે. તે મૈિથુન સેવનમાં શા માટે દેશ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૭૯