Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વસ્થતા રહેતી નથી અને સમાધિ માટે અવકાશ જ રહેતો નથી સમાધિનો જ અભાવ હોય તે મોક્ષની આશા જ કેવી રીતે રાખી શકાય ?
જે મોક્ષપ્રાપ્તિના સાચા માર્ગને ગ્રહણ કરવાને બદલે તમે ઉપર્યુક્ત બેટા માગને આધાર લેશે તે તમારે લેઢાનો ભાર વહન કરનાર માણસની જેમ પસ્તાવું પડશે તેઢાનો ભાર વહન કરનારા પુરુષનું દષ્ટાન્ત નીચે પ્રમાણે છે-કેઈ એક વણિક લોઢાના ભારને વહન કરતે પોતાને ગામ પાછા ફરતે હો માર્ગમાં તેણે એક સેનાની ખાણ જોઈ. પરન્તુ લેઢા પ્રત્યેના મોહને કારણે તેણે લોઢાને ત્યાગ કરીને તે સોનું ગ્રહણ કર્યું નહીં. લેટાને ભાર વહન કરીને ખૂબ જ થાક્યો પાક્યો તે પિતાને ગામ પાછો ફર્યો, અને સેનાને ગ્રહણ ન કરવા માટે ખૂબ જ પસ્તાવા લાગ્યા. એજ પ્રમાણે આપ પણ કદાગ્રહનો ત્યાગ કરીને જે સર્વજ્ઞ પ્રરૂપિત માર્ગનું અવલંબન નહી લે, તે આપને પણ પસ્તાવું પડશે ૨નત્રય વડે પ્રાપ્ત થનારા મોક્ષસુખની ઉપેક્ષા કરીને જે આપ સુખદ્વારા સુખ પ્રાપ્ત કરવાના કુતર્કને આધાર લેશે, તે તે કુતકના ભારથી દુઃખી થવું પડશે. તે સુવર્ણના સમાન મોક્ષસુખને ત્યાગ કરીને લેહના સમાન વિષયસુખની અભિલાષા રાખવી જોઈએ નહીં પણ
| શબ્દાર્થ-જાફરા-પ્રજાતિને' ષડુ જવનિકાયના મઈનરૂપ જીવ હિંસામાં “Taraig-yવારા મિથ્યા ભાષણમાં “રિસાર-સત્તાવા' અદત્તા દાનમાં “દુળ–શૈશુને મૈથુનમાં “શિદે-રિક પરિગ્રહમાં ‘વદંતા-વર્તમાના પ્રવૃત્ત રહેવાવાળા આપલેકે “સંકતા-સંવત્તા અસંયમી છે ૫૮
સૂત્રાર્થ–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહમાં પ્રવૃત્ત એવાં આપ લકે અસંયમી છે. માટે
ટીકાર્થ–“સુખ દ્વારા જ સુખ ઉત્પન્ન થાય છે, આ પ્રકારના મિથ્યા સિદ્ધાંતમાં રહેલા દેશે પ્રકટ કરવાને માટે સૂત્રકાર પરતીધિ કેને આ પ્રમાણે કહે છે–તમે પ્રાણાતિપાત-છકાયના જીવોની હિંસામાં પ્રવૃત્ત રહે છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨