Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અચિત્ત જલના ઉપભોગ કરીને મુક્તિ પ્રાપ્ત કરી છે, એવુ' મે'મહાભારત આદિ ગ્રન્થા દ્વારા સાંભળ્યું છે. જા
ટીકા પહેલાં ત્રેતા આદિ યુગમાં પૂર્વોક્ત દ્વૈપાયન, પરાશર આદિ મહાપુરુષો થઈ ગયા છે. જૈન આગામાં પશુ તે મહાપુરુષાનાં નામના ઉલ્લેખ થયેલે છે અને તેમના પ્રત્યે ખૂબ જ માનની દૃષ્ટિએ જોવામાં આવેલ છે. તે મહાપુરુષો કન્દમૂળ આદિના આહાર કરીને તથા શીતલ જળનુ પાન કરીને સિદ્ધ થયા છે, એવુ' મે' સાંભળ્યું છે. મહાભારત આદિ ઇતિહાસમાં, સ્કન્દ પુરાણુ આદિમાં તેમની વાત ઉપલબ્ધ છે. આ ગ્રંથનનું તાપ નીચે પ્રમાણે છે-અન્યતીથિકા એવુ· પ્રતિપાદન કરે છે કે સચિત્ત જલ આદિ વડે સ્નાન આદિ કરવા છતાં અને કન્દમૂળ આદિનુ ભોજન કરવા છતાં પણ દ્વૈપાયન, પરાશર આદિ ઋષિએ મુકિત પ્રાપ્ત કરેલી છે. મહાભારત, પુરાણુ, સ્મૃતિ આદિ ધમ ગ્રન્થા પણ એ વાતનુ સમર્થન કરે છે. ૫૪ા
ત્યાર બાદ સૂત્રકાર કહે છે કે-તત્વ મા' ઇત્યાદિ-
શબ્દા—‘તત્ત્વ તંત્ર' તે કુશ્રિતિના ઉપસર્ગ થાય ત્યારે મા-મન્યું:' અજ્ઞાની પુરૂષ વચ્છિન્ના-વચ્છિન્ના:' ભારથી પીડિત ળદ્રુમા વ-નમાં વ’ ગધેડાની જેમ ‘વિલીયંત્તિ-વિષીન્તિ' સયમ પાલન કરવામાં દુ:ખને અનુલવ કરે છે. ‘સમમે-સશ્રમે' જેવી રીતે અગ્નિ વગેરેના ઉપદ્રવ થાય ત્યારે ‘વિટ્રલથ્વી-પૃષ્ઠસર્વિનઃ' લાકડાની સહાયતાથી ચાલવાવાળે! હાથ, પગ વગરના પુરૂષ ‘વિદ્યુલો-વ્રુતઃ' ભાગવાવાળા પુરૂષાની પાછળ પાછળ પરિસöતિ-પતિસર્જન્તિ' ચાલે છે તે જ પ્રકારે આ અજ્ઞાની માણસે સયમ પાલન કરવામાં બધાથી પાછળ જ થઇ જાય છે. ાપા
સૂત્રા—જેવી રીતે ભારનુ' વહુંન કરવાને અસમર્થ ગભ વિષાદને અનુભવ કરે છે, અથવા જેવી રીતે ચાલવાને અસમર્થ પુરુષ અગ્નિના ભય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૬૮