Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરે છે. જે તે આહારનું દાન દે, તે તેને અદત્તાદાન અને મૃષાવાદ દેશે લાગે. સાધુના ઉપભેગને માટે દાતા આહારાદિ દે છે, અન્યને દાન આપવાને માટે દેતું નથી. જે અન્યને આપવું હોય તે તે પિતાને હાથે જ આપી શકે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં દાતાએ પિતાને અર્પણ કરેલું દાન, જે સાધુ બીજા કોઈને આપી દે તે તેને અદત્તાદાનદેષ અને મૃષાવાદદોષના ભાગીદાર બનવું પડે છે. ગાથા ૧૬
વાદ મેં પરાજિત હુએ અન્યતીર્થિકોં કી ધૃષ્ટતા કા પ્રતિપાદન
શબ્દાર્થ – સગા બબુઝુરીહં-સર્વામિનુયુિિમ બધી યુક્તિ દ્વારા “કાવત્ત રચંતા-વાચિકુમારનવત” પિતાના પક્ષની સિદ્ધિ ન કરી શકતાં
-સે તે અન્યતીથી” “વા જાઈઝા-વારે નિરાશ’ વાદને છોડીને મુઝવ -ઘોળ ફરીને “giાદિમા--પ્રાહિમના પિતાના પક્ષની સ્થાપના કરવાની ધૃષ્ટતા કરે છે. ૧ળા
સૂત્રાર્થ–સઘળી દલીલનો ઉપયોગ કરવા છતાં પણ જ્યારે તે અન્ય મતવાદીએ પોતાના પક્ષનું સમર્થન કરી શકવાને અસમર્થ બને છે, ત્યારે તેઓ વાદવિવાદને પરિત્યાગ કરીને આક્રોશ (ક્રોધ) કરવાને લાગી જાય છે. ૧૭
ટકાર્થ-જ્યારે પૂર્વોક્ત અન્ય મતવાદીઓ શાસ્ત્ર પ્રમાણ, હેતુ અને દાન્ત દ્વારા પિતાના પક્ષનું (મતનું) સમર્થન કરવાને અસમર્થ થઈ જાય છે, ત્યારે તેઓ વાદને ત્યાગ કરીને ધૃષ્ટતાને આશ્રય લે છે. એટલે કે તેમના મતનું પ્રતિપાદન કરવા માટે એગ્ય દુષ્ટાતે અને દલીલેને આશ્રય લેવાને
બદલે અપ્રશસ્ત વચનાને આશ્રય લે છે અને કોઈ કોઈ વાર કોધાવેશમાં આવીને લાકડી અથવા મુષ્ટિ પ્રહારને આશ્રય લે છે અને આ પ્રમાણે કહે છે
જav નિમિત્તે શેય’ ઈત્યાદિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
પ૯