Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વળી સૂત્રકાર કહે છે કે–૪િ તિરnfમત્તાવેળ” ઈત્યાદિ–
શબ્દાર્થ –“સિદગામિત્તાવેoi–તીવ્રમિત ન આપ લે કે તીવ્ર અભિતાપ અર્થાત્ કર્મ બંધથી “જિત્તા-૪િar:' ઉપલિપ્ત “બ્રિા -બ્રિજ્ઞા' સદ્દવિવેકથી રહિત અને “અમારા-તમતાહિરા શુભ અધ્યવસાયથી રહિત છે. “જકરણ-અપ' ત્રણ-ઘાને તિરંજૂર્ય તણૂચિતમ્' અત્યંત ખંજેળવું ‘
ચં- શ્રેયઃ સારૂ નથી વરક-માધ્ય”િ કેમ કે તે કડૂયન દષાવહ જ છે. ૧૩
સૂત્રાર્થ – સાધુએ તે આક્ષેપકને કહેવું જોઈએ કે–તમે તીવ્ર કર્મ બન્યથી લિપ્ત છે, સમ્યમ્ વિવેકથી રહિત છે અને શુભ અધ્યવસાયથી પણ રહિત છે ઘાવને બહુ ખંજવાળ તે ઉચિત ન ગણાય, કારણ કે એવું કરવાથી દોષની ઉત્પત્તિ થાય છે. ૧૩
ટીકાઈ-છકાયની હિંસાપૂર્વક પ્રાપ્ત આધાકર્મ, ઉષ્ટિ આદિ દોષયુક્ત આહારને ઉપભેગા કરવાને કારણે તથા મિથ્યાદષ્ટિ અને સાધુની નિંદા દ્વારા ઉપાર્જિત અશુભ કર્મરૂપ અભિતાપથી તમે લિસ છો, તમે સત અસત્તા વિવેકથી વિહીન છે, તથા સાધુઓ પર દ્વેષ રાખવાને કારણે શુભ અધ્યવસાયથી પણ રહિત છે, ઘાને બહુ ખંજવાળ શ્રેયસ્કર નથી ! જેમ ઘાને વધારે ને વધારે ખંજવાળવાથી ઘા વકરે છે, એ જ પ્રમાણે પિતાના દે સામે જેવાને બોલે અન્યના ગુણોને દેષરૂપે બતાવવાથી પોતે જ તીવ્ર કર્મને બન્ધ કરે છે.
તાત્પર્ય એ છે કે “અમે અકિંચન અને અપરિગ્રહી છીએ.” એવું માનીને છકાયના જીવોની રક્ષાને માટે પાત્ર આદિ ઉપકરણને ત્યાગ કરવામાં આવે અને ગૃહસ્થના પાત્રમાં અશુદ્ધ (દેષયુક્ત) આહારને ઉપગ કરવામાં આવે, તે સાધુ તે દેથી બચી શકતો નથી, એવું કરવાથી અશુભ કર્મોને લેપ અવશ્ય લાગે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ વિચાર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૫૫