Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા આગળ બતાવેલા દૃષ્ટાન્તમાંના કાયર પુરુષની જેમ કેઇ કાઇ અલ્પસત્ત્વ કાયર સાધુ પણ એવે વિચાર કરે છે કે હું' જીવનપર્યંન્ત સચમ ભારનું વડુન કરી શકીશ નહી. તેનામાં આત્મબળના અભાવ હોવાને કારણે તેને એવા વિચાર થયા કરે છે કે શીત, ઉષ્ણુ આદિ ઉગ્ર પરીષહેને હું જીવનપર્યન્ત સહુન કરી શકીશ નહી. મારે ગમે ત્યારે સંયમના માર્ગ છાડીને ગૃહૅવાસ સ્વીકારવા પડશે. આ પ્રકારના વિચારથી પ્રેરાઇને તે વ્યાકરણ, ગણિત, વૈદક, જયાતિષ આદિ શાસ્ત્રનું અધ્યયન કરીને ભવિષ્યમાં તેના દ્વારા પેાતાની આજીવિકા ચલાવવાના વિચાર કરે છે.
જેવી રીતે કાયર પુરુષ યુદ્ધના ભયથી દુર્ગં કિલ્લા આદિ આશ્રયસ્થાનાનું અન્વેષણ કરે છે, એજ પ્રમાણે કોઈ કાઇ સાધુ સયમનું પરિપાલન કરવાને પેાતે અસમથ છે એવું સમજીને, પેાતાની રક્ષાને માટે તથા આજીવિકાને માટે વ્યાકરણ, આયુવેદ યેતિષ, આદિ શસ્ત્રના આધાર લે છે.-ભવિષ્યમાં તેના દ્વારા પેાતાનું ગુજરાન ચલાવવાના વિચાર કરે છે. ાગાથા ડા
તે અલ્પસત્ત્વ કાયર સાધુ કેવા કેવા વિચારા કરે છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે—જો જ્ઞાન' ઈત્યાદિ—
♦
શબ્દાય --‘કૃષિકો-સ્રીતઃ' સ્ત્રીથી સ્ટ્નાવા-ઉજાવા' અથવા ઉદક નામ કાચા પાણીથી ‘વિાસંચાવાત્તમ્' મારા સયમ ભ્રષ્ટ થઈ જશે જો જ્ઞાન-જો જ્ઞાનત્તિ' મા કેણુ જાણી શકે છે? ‘નો-નો” મારી પાસે ‘વૃત્તિય -પ્રશવિતમ્' પહેલાનું ઉપાર્જિત ધન પણ ન અધિ-જ્ઞાતિ' નથી એટલા માટે ÀÁતા-ગોવમાન” કાઈના પૂછવાથી અમે હસ્તશિક્ષા અને ધનુર્વેદ વગેરેને ‘વહામો-પ્રવક્ષ્યામ' મતાવીશ’, ૫૪૫
સૂત્રાથ—કાને ખમર છે કે સ્ત્રી અથવા જલ આદિને કારણે સયમના માળેથી કાર ભ્રષ્ટ થવું પડશે! પહેલાં ઉપાર્જન કરેલું દ્રવ્ય તેા છે નહી"
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૪૫