Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાથ–અન્ય મતવાદીએ જૈન સાધુની આ પ્રકારની ટીકા કરે છેવસ્થ માતા-પિતા, પત્ની આદિન રામ બધમાં બંધાયેલા હોય છે, તે પ્રમાણે શ્રમણે પણ પરસ્પરના રાગ બધનમાં બંધાયેલા હોય છે. જેવી રીતે ગૃહસ્થ એક બીજાના સહાયક બને છે, એ જ પ્રમાણે સાધુઓ પણ એક બીજા પ્રત્યે અનુરાગને કારણે એક બીજાને સહાય કરતા હોય છે. આ પ્રકારે તેમને આચાર ગૃહસ્થના જે જ છે. જેવી રીતે ઘરમાં માતા, પિતા, પુત્ર, પત્ની, પતિ, આદિ એક બીજા પ્રત્યે અનુરાગ રાખે છે. – એક બીજામાં આસક્ત હોય છે, એ જ પ્રમાણે સાધુઓમાં ગુરુ-શિ પ્રત્યે અને શિષ્ય-ગુરુ પ્રત્યે અનુરાગ રાખતા હોય છે. એવું જોવામાં આવે છે કે ગુરુ પિતાના શિખ્ય પ્રત્યે જેવા સન્માનભાવથી જોવે છે તેમની સામે જેવી સ્નેહપૂર્ણ દષ્ટિ વડે દેખે છે, એવી નેહપૂર્ણ નજરે અન્ય સાધુઓ તરફ જોતા નથી. એ જ પ્રમાણે શિષ્ય પિતાના ગુરુ પ્રત્યે જે સન્માનભાવ રાખે છે. એ સન્માનભાવ અન્ય સાધુઓ પ્રત્યે રાખતું નથી. આ પ્રકારે તેમને વ્યવહાર ગૃહસ્થના જે જ લાગે છે. જેવી રીતે ગૃહસ્થે એક બીજાને મદદ કરે છે. કેઈ સાધુ બીમાર પડી જાય અથવા વૃદ્ધાવસ્થાને કારણે ગોચરી કરવા જઈ શકે તેમ ન હોય, તે અન્ય સાધુએ તેમને માટે અનુકૂળ આહાર વહેરી લાવીને તેમને આપે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તેમનો વ્યવહાર ગૂડેના જેવું જ લાગે છે. અમને તે સાધુ અને ગૃડના વ્યવહારમાં કઈ અન્તર દેખાતું નથી.” !
વળી અન્ય મતવાદીઓ એ આક્ષેપ પણ કરે છે કે – પૂર્વ સુદ પારથા'
શબ્દાર્થ–પર્વ-pag' આ પ્રકારે “તુદ-પૂર્વ આપ લેકે “માથાતથાઃ ' શગયુક્ત છે “નમનમyદવા-ગોચમનુવાદ' અને પરસ્પર એકબીજાના વશમાં રહે છે, અતઃ “નક્ષત મારા-નક્કસપથરાવા આપ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૫૧