Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવે આ પ્રકરણને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે-“ ઘ' ઈત્યાદિ
શબ્દાર્થ— “-ત્યુ નિશ્ચય “સુનશે સમુદ્રિા-જાથે સંકુચિત કરૂણાજનક બધુ વર્ગના સવૅ-ત્રમ્' આ પ્રકારના પૂર્વોક્ત રીતથી કુતિ-મુશિવતિ' સાધુને શિક્ષા દે છે? અર્થાત્ સમજાવવાથી “નાસંદિ-જ્ઞાતિ જ્ઞાતિસંગથી વિવઢો-વાદ્ધઃ' બંધાયેલા અર્થાત્ માતા, પિતા, પુત્ર, કલત્ર, વગેરેમાં મેહિત થઈને “ર ગો-તતઃ” તે સમયે “મારં–જારમ્' ઘરની તરફ “દારૂ-કપાવતિ’ જાય છે. લા
સૂત્રાર્થ–કુટુંબીઓ અને સગાં-સંબંધીઓ આગળ વર્ણવ્યા પ્રમાણેના કરુણાજનક વચન વડે તે નવદીક્ષિત સાધુને સંસારમાં પાછા ફરવા માટે સમજાવે છે. તેને પરિણામે નવદીક્ષિત અને અપરિણતધર્મા સાધુ જ્ઞાતિજનોના મેહમાં ફસાઈને દીક્ષા પર્યાયને ત્યાગ કરીને પુનઃ ગૃહસ્થાવસ્થાને સ્વીકાર કરી લે છે. આ
ટીકાઈ-કરુણાજનક એટલે કે દીનતા હિનતાથી પરિપૂર્ણ વચનને પ્રયાગ કરીને અને મોહજાળ ફેલાવીને સંયમરૂપી મહેલને શિખરેથી સાધુને નીચે પછાડનારા સગાં-સ્નેહીઓ સાધુને પૂર્વોક્ત પ્રકાર સમજાવે છે, અને સાધુપર્યાયને ત્યાગ કરવાની વિનંતિ કરે છે. જો કે સગાં-સ્નેહીઓનાં આ વચને સંસારમાં પ્રવૃત્તિ કરાવનારાં હેવાને કારણે અને તેનું અનિષ્ટ કરનારાં હોવાને કારણે વિપરીત શિખામણ રૂપ હોવાને કારણે તે વચનેને સુશિક્ષા કહી શકાય નહીં, છતાં પણ અહીં “શિક્ષા પદને ગૃહાભિમત શિક્ષાનું જ-ઘેર પાછાં ફરવાને બેધનું જ–વાચક સમજવું જોઈએ. તેમનાં આ પ્રકારનાં વચનેથી નવદીક્ષિત, અલ્પસર્વ સાધુ મેહપાશમાં જડાઈ જાય છે અને પ્રવજ્યાને ત્યાગ કરીને ઘેર પાછા ફરી જાય છે. જેવી રીતે દોરડા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૯